How to update Aadhaar card yourself at home? Aadhar Card Update Kaise Kare in Gujarati #myaadhaar

preview_player
Показать описание
Online Aadhar Card Update કરવા માટેના Step ગુજરાતીમાં

મિત્રો, આધાર કાર્ડ એક અગત્યનો સરકારી દસ્તાવેજ છે. તેનું KYC કરાવવું અને સમયાંતરે Update કરવું જરૂરી છે. અહીં તમે Online તમારું આધાર કાર્ડ Document Upload કરીને કેવી રીતે અપડેટ કરી શકો છો? એના માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ લાઈન આ Video માં બતાવવામાં આવી છે.
---------------------------------------------------------------------------------------
Aadhar Card Update માટેની છેલ્લી તારીખ : 12 ડિસેમ્બર 2024
---------------------------------------------------------------------------------------

💥 તમારી નજીકનું Aadhar Seva Kendra શોધો

Related Searches
Aadhar Card eKYC, Aadhar Card Update, Aadhar Card Mobile Number, Aadhar Seva Kendra Near Me, Aadhar Card Document Verification, Aadhar Card Link, Download my Aadhar, My Aadhar App, Smart Aadhar Card

#updateaadharcardonline #updateaadharcard #myaadhaar #aadharcard #aadharlinkmobilenumber #rdrathod

@AadhaarUIDAI
Рекомендации по теме
Комментарии
Автор

ડેમોગ્રાફીક અપડેટના રૂ.100 ફી છે જ મેં આજે જ માત્ર સરનામું જ અપડેટ થાય બાકી સુધારા માટે સેવા કેન્દ્ર પર જવું પડે.

kapilraval
Автор

આધાર કાર્ડ માં સુધારો કરાવ્યો તો અપડેટ થઈ જાય કે ફરીવાર અપડેટ કરાવવું પડે છે

dilipgbariavalagota
Автор

Boss 50payment તો કરવુ પડે જ છે, આ માહિતી સાચી છે પણ લાસ્ટ સ્ટેજ માં પૈસા આપવા પડે છે

krutikaanilkumar_pr
Автор

आधारકાર્ડ અપડેટ કરવા જાઓ એટલે બધા લૂંટે જ છે.. મફત નથી કરી આપતા.. એ આ લોડા મોદી ને જણાવજો ભાઈ પ્રજા લૂંટાય છે

jayantiravalnimoj
Автор

માય રેશનકાર્ડ માં મોબાઇલ સિત્થતી નો બતાવે છે યસ કેમનુ કરવું

maameldiofficialpreseents
Автор

Adhar ok hoy to aplod karvani jarur chhe ke nahi

ratilalsatani
Автор

આધાર કાર્ડ અપડેટ થઈ કે નહીં તે ચેક કરવા બાબતનો વિડિયો બનાવો

ShaileshDabhi-rqfv
Автор

Laptop ma Aadhar Card update karvu hoy to aayi j process karvanu rehse ke alag process ??

azkumar
Автор

Pehla jabardasti Documents kadhavine Rakhvana ne pachhi badhane update b karavana Jane public navri j chhe are tamne jarur chhe to tame j kari aapo ne gadio ni number plate vakhte pan aamj janta ne heran kareli ok tamne joiye ane khrcha ne herangati jantaye bhogvvani...waah are kay changes hoy to same thi ame karsu A amari Faraj baki vagar changes aa update to herangati chhe

chandanparmar
Автор

રેશન કાર્ડ માં આધારકાર્ડ નુમ્બર ખોટા છે તો કય રીતે ફેરવવું

Pariprm
Автор

Ubdet ma સુધારો કે નંબર લિંક કરી સકાય છે

khushicreation
Автор

Success verification thayu k nai e kay ret na khabar padse sir ?

Ajay_Gohil_offical_
Автор

Mobile number j link nathi kevi rite karvo

rathodkaran
Автор

Sir gazette thi adharcard ma name ma sudharo thay jase k ?
Ketlo samay lage
Plz ans me🙏🙏🙏

harshukhsankhat
Автор

૧ થી ૫ વર્ષ ના બાળકો માટે આધાર કાર્ડ અપડેટ થશે કે પશી ના થાય

vasavavinod
Автор

RahuL. Bae. sorevaben. Ben. peshti. Ler. jay. jaliyavir. tameso.

palaksolanki
Автор

Sir aa update thay jay to name ane adress document na hisab thi change thay ke te karavu pade adhar centre ni mulakat lay ne

vijaygojiya
Автор

Name ma bhul hoy to sidhari sakay ke nahi

BhaktiZone_
Автор

વિદ્યાર્થીઓના આ.કાડૅ અપડેટ માટે શુ કરવુ

nileshprajapatinileshpraja
Автор

gharna badha sabhyo nu aadhar card update karvanu

VishvasPandya-zsqo