filmov
tv
Asian Games 2023: India Shatter World Record, Clinch Gold Medal In Men's 10m Air Rifle Team Event
Показать описание
Asian Games 2023: India Shatter World Record, Clinch Gold Medal In Men's 10m Air Rifle Team Event
#India #asiangames #breakingnews
એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત....
એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ..
10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો..
રૂદ્રાક્ષ પાટિલ, એશ્વર્ય તોમર, દિવ્યાંશ પવારની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો..
અત્યાર સુધી ભારતે 3 સિલ્વર, 6 બ્રોન્ઝ અને 2 ગોલ્ડ સાથે ભારતે 11 મેડલ જીત્યા...
ભારતના મેડલની યાદી પર નજર કરીએ તો..
મેહુલી ઘોષ, આશી ચોક્સે અને રમિતા જિંદલે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો...
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે મેન્સ લાઈટ વેઈટ ડબલ સ્કલ્સ રોઈંગમાં સિલ્વર જીત્યો...
બાબુ લાલ અને લેખ રામે મેન્સ કોક્સલેસ ડબલ્સ રોઈંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો...
મેન્સ કોક્સ્ડ 8 ટીમે રોઈંગમાં સિલ્વર મેડલ જીત્યો...
રમિતા જિંદાલે વુમન્સ 10 મીટર એર રાઈફલ્સે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો...
એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પવારની જોડીએ 10 મીટર એર રાઈફલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો...
રોઈંગમાં જસવિંદર, આશિષ, પુનીત કુમાર અને ભીમસિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો...
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
Like us on Facebook
Follow us on Twitter
You can also visit us at: