Important Sections of The Motor Vehicle Act [PART:1]; kept in mind before driving.

preview_player
Показать описание
મોટર વિહિકલ એક્ટ & રૂલ્સ ની અગત્યની જોગવાઈઓ (પાર્ટ:1)

વાહન ચલાવતા પેહલા એટલા નિયમો ખાસ યાદ રાખજો; જેથી રસ્તા પર કોઈ તમને ખોટીરીતે અટકાવી, હેરાન કરી, લૂંટી નય શકે.

કાયદો જાણવો, કાયદા અંગે માર્ગદર્શન મેળવવું તે આપનો બન્ધારણીય હક છે.

કાયદો જાણો; સુરક્ષિત રહો.

નોંધ:
પોલીસ યુનિફોર્મ માં કેપ (ટોપી) પહેરવા માંથી નીચે મુજબ છૂટ મળેલ છે.
- શીખ પંથ ના પોલીસ અધિકારી જે પાઘડી પેહરે છે.
- જેઓને કાન કે માથા ઉપર ના ભાગ પર સર્જરી કરવામાં આવી હોઈ.

"જાહેર જનતા કાયદાનું પાલન કરે, અને અન્યાય સામે ખોટું થઇ તેની સામે અવાજ પણ ઉઠાવે તે અત્યંત અનિવાર્ય તેમજ ઇચ્છનીય છે."

"પેહલા કાયદાના રક્ષકો કાયદાનું પાલન કરે પછી સામાન્ય લોકો પાસેથી દંડ વસુલે."

#satyamevjayte #fightforright
#freelegalaid #justice
#voiceofpeople #advmehulboghara
#corruption
#fightagainstcorruptsystem
Рекомендации по теме
Комментарии
Автор

Mehul Bhai Hu mara Dada nu baik lay ne gyo hato ne 2 🧒🧑 Hata helmet ⛑️ ntu 1 Divas andar raykho ne 2000.dand lidho ne jamin lidha

vishnuvsv
Автор

Mehul bhai aapde police no video banavi to kay guno laage

Radhe.krishna.
Автор

Mehul bhai mara per check bounce no kes mukelo se mare su ravu

VasavaPavan-hr
Автор

d stap ma no aave shaheb uniform? eloko nathi perta

YOGI
Автор

sir digi loker ma document lakhiye to verified ganaye bike na paper

vickymeghwal
Автор

Saheb biji vastu kyare pan ame video banaviye ane pachi tamara whatsapp ma nakhiye to pachi tame chek kari ne mukone ke shu sachu che ke khotu karan ke saheb shu sachu ane shu khotu hamne to ochhi khabar pade saheb

parmarhitesh
Автор

Saheb apne kay aevu lage ke aa khotu thay rahyu che ane apne video banaviye to kay guno n bane ne

parmarhitesh
Автор

Aa poolice wada kai sabhde j nahi bus
Aam na karta gunda sathe ladvu saru Emne same mari to sakay ..aa to maa Ben ni gaado aape ne aapde saheb saheb karo

RaviRaj-fcnj
Автор

Rto ma puchhe to su kahevu ke (aa documents tamari pase nata to kyathi aavya)

jaygoga