'Veri Varsad' by @SantvaniTrivediMusic New Gujarati Song | @AudioWing | Monsoon Song

preview_player
Показать описание
❤🎶🎶 Watch till the End 🌦🌧⛈⛅ 👆 👆 Subscribe Now 😍😍
ખૂબ શેર કરજો ,કોમેન્ટ માં પ્રતિભાવ પણ આપજો
વરસાદ ની આ મોસમ માં આપ સૌ માટે પ્રસ્તુત Very Varsad દીલથી નિહાળજો .
.🌧ે 10 lakh Plus views thank you all

વેરી વરસાદ | 🌧 Veri Varsad ( Barish ) | Monsoon Song | New Gujarati Song 2020 | Gujarati Love Song | Santvani Trivedi | Audio Wing | Aakash Parmar

#VeriVarsad #NewSong #NewGujaratiSong

"Veri Varsad" - This Gujarati Romantic song has been penned down by Rajesh Kanamiya ( Aditya ) when he was posted to the Junagadh dist. As a Police Inspector ( Gujarat Police Service ) . This Song is Composed by my very Good friend Bhargav Pandya and Arranged by Amazing Music Producer Aakash Parmar .

Audio Credits
Song : Veri Varsad
Singer : Santvani Trivedi
Starring: Santvani Trivedi
Lyrics: Rajesh Kanamiya ( Aditya )
Composed by: Bhargav Pandya
Music: Aakash Parmar
Mixing & Mastering: @Audio Wing Music

Video Credits :-
Dop : Dev Patel
Direction : Nirav Parmar
Editor : Deepak Maheshwari
Logo : Graphic Dada
Poster : SNF ( Sahil Navadiya )
Content written by : Medhant Trivedi
Digital promotions : #Webstreamlive
Music Distribution : Jazz Digital
Special Thanks : Pranav Bhatiya , Sagar Shah,Parth Bhatiya and Bhavna Trivedi,

ગીત ના લેખક રાજેશ કાનમિયા નો સંદેશો

“વેરી વરસાદ”
આ વરસાદી કાવ્ય મારુ પોસ્ટિંગ જયારે જૂનાગઢ હતું, ત્યારે જૂનાગઢની ધરતી ઉપર વર્ષનો પહેલો વરસાદ પડ્યો ત્યારે એ વર્ષના પહેલા વરસાદને જોઇ આ કાવ્ય રચના જૂનાગઢની પવિત્ર ધરતી પર કરવાની પ્રેરણા મળી.
વેરી વરસાદ આ વરસાદી કાવ્યમાં કોઈ પ્રિયતમા વર્ષના પહેલા વરસાદના અમી છાંટણા ધરતી ઉપર પડતા તેને તેના પ્રીતમની યાદોમા સરી પડે છે. અને આ ઝરમર વરસતો અમી વરસાદ વેરી વરસાદ લાગે છે. તેમ છતાં પોતે પ્રીતમની યાદોને વાગોળી વર્ષના પહેલા વરસાદનું સ્વાગત કરવા વરસાદમા ભીંજાય છે, અને તેના વરસાદી સ્પર્શને અનુભવી પ્રીતમ સાથે છે તેવા એહસાસથી ઝરમર વરસાદની મજા માણતું આ એક વરસાદી કાવ્ય છે.
આ વેરી વરસાદ, વરસાદી કાવ્યને ખુબ જ સુંદર રીતે સંગીતમા સુપ્રસિદ્ધ સંગીતકાર આકાશ પરમાર દ્વારા ઢાળવામા આવ્યું છે. અને કોકિલ કંઠી ગાયક બેન શ્રી સાંત્વનીબેન ત્રિવેદીના મધુર કંઠે ગીતને ગાય વવરસાદી ગીતને ન્યાય આપવામાં આવ્યો છે.
ગુજરાતી ભાષામાં આપ્રથમવાર જ વરસાદને એક અલગ રીતે દર્શાવી વરસાદનો આનંદ લેવામાં આવ્યો જે આજના યુવાનોને આ ગીત સ્પર્શશે અને ખુબ જ ગમશે. આ ગીત સાંત્વનીબેનના જન્મદિવસે એટલે કે 15મી જુલાઈના રોજ રિલીઝ થશે.
આદિત્ય
રાજેશ કાનમિયા

Lyrics :
Na na na na na na ... wo o o o o
Na na na na na na
Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad ..

Khulla kari haathe zarmar varsade ,
Bandh bey aankhe jhoomu joi aakashe
Ek j shwase Tara re Ehsase
Udun man ni pankhe
Vhalam tari Sangathe
Aa Veri varsade aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad
Na na na na na na ... wo o o o o
Na na na na na na
Ghanghor kali vadali ne morla tahuke
Me to dwar dil na kholiya
Vhalam tare kaaje
Chhe Makhmali aa Lagani
Zarnu bani vehti
Mehki uthi tapti dhara
Tara prem thi
Aa Veri varsade Aavi tari yaad
Aa Veri varsade Aavi tari yaad
Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Varas no aa pehlo varasto varsad ,
Joi varsad ne aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad
Aa Veri varsade aavi tari yaad ..
Na na na na na na ... wo o o o o
Na na na na na na

About Santvani Trivedi

Santvani Trivedi, a singer who is well known for her folk fusion music, has lent many chartbuster hits like 'Unchi Talavdi', 'Vahal No Dariyo', 'Valam' among others. The singer is best known for entertaining the audience during the Navratri festival. She has also shared the stage with singers like Parthiv Gohil and many others during Garba nights.

All Rights Reserved|

'Veri Varsad' is one of the fresh rain songs this year in the Gujarati language and the freshness of the song will surely make everyone fall in love with it.

Рекомендации по теме
Комментарии
Автор

ગીત ની તમારી favourite લાઇન કઇ છે એ જરુર જણાવજો 😍

SantvaniTrivediMusic
Автор

ગુજરાત ના પોતાના Topfm પર Countdown Top 10 Gujarati ગીત માં આ ગીત ચાલી રહ્યું છે -
આભાર TOP Fm

SantvaniTrivediMusic
Автор

જોરદાર
આજના આધુનિક યુગમાં આપણા ગુજરાતી ગીતો ગુમ થઈ ગયા છે પણ નવી પેઢીને ગમે એવુ ગીત બનાવ્યું છે

ashwinbhaiparsotambhai
Автор

વાહ મારા ભાઈ રાજેશ કાનમીયા સાહેબ ને દિલથી અભિનંદન અને ગાયક ને પણ અભિનંદન

vijaysinhparmar
Автор

ખૂબ જ સરસ ગીત છે અને સાંભળવાની પણ ખૂબ મજા આવી હવે ફરીથી ગુજરાતી ગીતો નો સમય આવી રહ્યો છે જે ગર્વ લેવા જેવી વાત છે 👌👌👍

chintandave
Автор

Varsno varsto pehlo aa 😍🤩🎉 Joy varsad ne avi tamari yad 😍🤩🎉 🎂 😍🤩🎉

Friend_forever_Pure
Автор

ઘન ઘોર કાળી *વાદળી* અને *મોરલાઓ* ના ટહુકાર. 🎵🎵😍😍 2:25
એકદમ સુપર 👌👌

thenatureofkathiyawad
Автор

વાહ, હવે લાગે કે ગુજરાતી સંગીત મા કઈક લોકગીત અને ગઝલ ટાઈપ ગીત ને ઊંચું સ્થાન મળ્યું છે, 🥰
બાકી તો બધા જાનૂ તારી યાદ મા મારો પરપોટો થઈ ગયો એવુ જ લઈ ને આવે છે 😂😂

rathavirahulkumarkamabhai
Автор

🎉Happy Birthday 💐to you🥳 Santvani🍫🎉🥳
✌️આ વખતે બધા રેકોર્ડ તૂટવાના છે ઈ પાક્કુ 🤗તમે ખૂબ સરસ ગીત ગાયુ છે 👌💖

Deman
Автор

Nice song Didi 🤗💖
ખૂબ જ સરસ અને સુંદર 😍

Pratham.
Автор

From Uttar Pradesh,
Doesn't even understand Gujarati, 😅

Still listen to your every song,
You're amazing 🍀

AnkitKumar-vvcz
Автор

વરસાદ ના માહોલ માં તાજગી ભરી દે એવું ગીત

StreamingInd
Автор

Hats off to the people who have worked behind the scenes.
👏🏻👏🏻👏🏻👏🏻Thank you so much Aakash Parmar( Audio wing)for this awesome production & Bhargav Pandya for this marvelous composition of original song beautifully written by Rajesh Kanamiya sir. Soulfully sung by none other than Santvani Trivedi.

niyatiparmar
Автор

My favourite Line ...Aa Veri varsade Aave Tari yaad...

atulvasava
Автор

ખુબજ સરસ pi રાજેશભાઈ કાનમિય (ભરવાડ) સાહેબ

જયશ્રીસોનબાઇ
Автор

Veri varsade aave Tari yaad... Love you Santavani

himanshurathod
Автор

Happy birthday Santvani and nice song... 👌👌👌👌👌
Har har mahadev 🙏

sejalshukla
Автор

Bhoomi Trivedi.... ashvaryaa majumadar and you....you all are proud of Gujarati

nehagajera
Автор

'વેરી વરસાદ' એક ખુબજ સરસ રોમેન્ટિક અને યુવા પેઢીને ગમે તેવું ગીત છે. કદાચ લોકો તમને કહેતા હશે કે સાંત્વની માત્ર જુનાં ગીત જ ગાઈ શકે છે ત્યારે આ એક તદ્દન નવું અને પોતાનું જ ગીત ગાઈને તમે એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આ સાથે તમે સફળતાની સીડી નું એક સોપાન આગળ વધ્યા છે. હવે એ દિવસો પણ કદાચ બહુ દુર નથી રહ્યા કે તમને ગુજરાતી મૂવી માટે કોઈ ગીત ગાવાની ઓફર આવે! (તમારા ચાહકોની અપેક્ષાઓ પણ વધી રહી છે 😜 પણ મને ખાત્રી છે કે તમે આ અપેક્ષા પણ જલદી જ પુરી કરશો) તમે ખુબ ખુબ પ્રગતિ કરો તેવી ઇશ્વરને પ્રાર્થના. ગીત બનાવનાર આખી ટીમનો ખુબ ખુબ આભાર.

All the best for your future endeavor!☺👍🏻

hitarthraval
Автор

Akashvani thati hoi tevu lage jyare jyare santvani aapna songs sambhalu chu tyare....really a great voice..

mayurgosai