Unchi Talavdi - Electro Version | Santvani Trivedi | Aakash Parmar | New Gujarati Song | Audio Wing

preview_player
Показать описание
Audio Wing Presents Electro Rendition Of Very Super Hit Gujarati Song Unchi Talavdi.
We got so many requests after Gujarati Love mashup 2 for this song,. So we are here up with this.
Show Us Some Love. Watch till the end. Hit Like, Share and Subscribe.

Listen :

Cover Credits :
Music : Aakash Parmar
Mixed and Mastered by Aakash at Audio Wing Studio

Video Credits :
Dop: Dhruv Bhatiya
Assist by Pranav Bhatiya
Logo : Graphic dada
Special Thanks to Nirav Parmar and Dev Patel

Original Credits :
Song : Unchi Talavadi
Singer : Asha Bhosle
Lyrics : Shree Avinash Vyas
Music : Shree Avinash Vyas

Song Lyrics :
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા'તા પાણી ભરતા રે જોયો સાયબો.
બોલે આષાઢીનો મોર,
પાણી ગ્યા'તા પાણી ભરતા રે જોયો સાયબો.
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા'તા પાણી ભરતા રે જોયો સાયબો.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.
વગડે ગાજે મુરલીના શોર,
પાણી ગ્યા'તા પાણી ભરતા રે જોયો સાયબો.
ઊંચી…

Onchi Talavadi Ni Kor Pani Gyata
Pani Bharata Re Joyo Saybo
Oonchi Talavadi Ni Kor Pani Gyata
Pani Bharata Re Joyo Saybo
Bole Ashadhino Mor Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo

Ganga Jamani Bedlu Ne Kinkhabi Indhoni
Najaru Dhali Halu Toye Lagi Najaru Koni
He Ganga Jamni Bedlu Ne Kinkhabi Indhoni
Najaru Dhali Halu Toye Lagi Najaru Koni
Vagde Gaje Murli Na Shor, Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo
Bole Ashadhino Mor Pani Gyata
Pani Bharata Re Joyo Saybo
Onchi Talavadi Ni Kor Pani Gyata
Pani Bharata Re Joyo Saybo
Oonchi Talavadi Ni Kor Pani Gyata
Pani Bharata Re Joyo Saybo
Bole Ashadhino Mor Pani Gyata
Pani Bharata Re Joyo Sahybo

#Gujaratifolk
#Santvanitrivedi
#Unchitalavdi
Рекомендации по теме
Комментарии
Автор

મિત્રો આ સોન્ગ ને દીલથી નિહાળજો તથા ખૂબ શેર કરજો અને તમારા બીજા મિત્રો ને પણ મોકલજો .
તમારા પ્રતિભાવ કોમેન્ટ માં જરૂર થી જણાવજો 😍😘
#UnchiTalavdi #SantvaniTrivedi #NewGujaratiSong

SantvaniTrivediMusic
Автор

સાંત્વની તમે આપણા જુના લોકગીતોને નવું સ્વરૂપ અને સંગીત આપી ને આપણા ગુજરાતી વારસાને જાળવી રાખવા બદલ તમને ખુબ ખુબ ધન્યવાદ.. 🙏🙏

FunWithKetu
Автор

સુર વગર મોટા અવાજે ખોટા ખોટો ગીતો બનાવી ખુદ પોતાના સમાજના યુવાન યુવતીઓ ને ખોટા રસ્તે વાળવાની પ્રેરણા આપતા એવા કલાકારો સાંત્વની બેનબા પાસેથી શીખો કે કેવા ગીતો ગવાય! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏ખૂબ ખૂબ અભિનદન બેનબા ખુબ નામ જગદીશસિંહ પરમાર બાપુ

Banna
Автор

તમારી વસ્ત્રો પહેરવાની મર્યાદાને માન છે હો👍👍બાકી આજકાલ લોકો પ્લેટફોર્મ મળી જાય એટલે બધું ભૂલી જાય છે.
હંમેશા પ્રગતિ કરો એવી આશા 🙏

vishalsinhdabhi
Автор

I know Gujarati little, but I am giving you an award 🤗 National Singer of India 🏆 Please accept this award 🙏🙏 and make me proud 🙏🙏 Your voice is so soothing that anyone can forget everything and lost in your song 👍 Amazing 👍👍

sanviraut
Автор

જોરદાર... ગુજરાતના લોકગીતોને આવી જ રીતે આધુનિક સ્વરૂપ આપતા રહેજો!😊👌👍

harshalpatel
Автор

I'm from kerala, i can't understand this language but i love this song. എത്ര മലയാളി ഇ സോങ് കണ്ടു 😊😘

sonudivakaran
Автор

Love her voice, one in millions❤️❤️ she is cute too😅

kunalpatel
Автор

Wow I am from delhi but my ancestors were gujrati and I love gujrati culture ..like whenever I listen any gujrati song I feel like it's my language only. Very good song 🙏🙏

Ranveerparmar-wnsu
Автор

I am not gujrati but i am listening it.
Loving this song😘😘

pushpendrasingh
Автор

I am not Gujrathi but I really enjoyed this song
Love from South Africa

pankajgirase
Автор

I am from Bengal don't understand this language but I like this song🤩

unearthly_fellow
Автор

મારા ખ્યાલ થી અત્યારે આવો વોઇસ ગુજરાત માં કોઈનો નથી, બધા જ ગીતો માં ઓટોમેટિક સેટ થઇ જાય છે...♥️

ModernPatelsVlog
Автор

I am Marathi. I don't understand gujrati, but I just listen this song multiple times... Best video-audio ever I have seen

harshnakti
Автор

Comment Specially For AKASH PARMAR....DUDE....You gotta keep your self in GUJJU industry only...Dnt even try to go out of here....THIS IS YOUR ACTUAL PLAYGROUND....You are JUST TOO GOOD..😎

swami
Автор

Aa varas Santvani mate khubaj saru nivde che. Amaj pragati karo. Me first time emne sambhadya tyar thi emno fan bani gyoto. Gujarati mashup thi j. E samay na Santvani aje celebrity bani gya eno mane bov garv che. Thank u so much. Gujarat na Gaurav cho tame.

kashyapmehta
Автор

વાહ શુ વાત છે અદભુત. ખુબજ સરસ.તમારા મધુર કંઠેથી ગવાતા ગીતો સાંભળીને મોજ પડી જાય છે. તમે "છાનુ રે છપનુ કઈ થાય નહિ થાય નહિ જમકે ના જાંજર તે જાંજર કહેવાય નહિ "આ ગીત પણ અભિનય સાથે ગાવ એવી મારી વિનંતી છે.

paraskotak
Автор

What a velvet voice !!! Gracefully remixed old garbo no unnecessary loud beats. You can hear this anytime as many times ! Cant stop humming this song, you have respectfully remixed this garbo !! Nicely done 👍🏽

hemantrathod
Автор

Gujrati language itni achche se smjh to nhi aati, but your voice....😍😍❤️ Superb yr...

surajartzz
Автор

Thanks for lyrics....I'm non Gujrati and love this song....Your voice is magical and like sugar in ear....Love u

kevanlannister