filmov
tv
Hu tane chahu chhu Yeshu Lyrics | Gujarati Christian song | Gujarati masihi | Khristi bhajan
Показать описание
Song : Hu tane chahu chhu Isu
Gujarati christian song
हमारे चैनल को सब्सक्राइब करे और विडियो को लाइक और शेयर करे।
Video को ज्यादा से ज्यादा share करे ताकि इस गीत के द्वारा लोग आशिषीत हो और परमेश्वर की महिमा हो।
Hu tane chahu chhu Isu lyrics :
હુ તને ચાહુ છુ ઈસુ... તને ચાહુ છુ પ્રભુ...
હુ તને ચાહુ છુ ઈસુ... ન પાછો ફરૂ...
નમાવુ ઘૂંટણો સમક્ષ તારી, ને માર્ગે સંચરુ તારે
સંકટ અને દુઃખો આવે તોયે, ન પાછો ફરુ...
(2)
ઈસુ તારી સેવા કરુ... તારી જ સેવા પ્રભુ...
ઈસુ તારી સેવા કરુ... ન પાછો ફરૂ...

ઈસુ તારી સ્તુતિ કરૂ... તારી જ સ્તુતિ કરૂ...
ઈસુ તારી સ્તુતિ કરુ... ન પાછો ફરૂ...

હુ તારી ભક્તિ કરુ... તારી જ ભક્તિ કરૂ...
ઈસુ તારી ભક્તિ કરું... ન પાછો ફરૂ...

#HuTaneChahuChhuIsu #GujaratiChristianSong
#HuTaneChahu
#WorshipSong
#JesusSong

Комментарии