Arpan karu shu tane Lyrics | Gujarati Christian song | Khristi bhajan | Jesus song

preview_player
Показать описание
Song : Arpan karu shu tane
Gujarati christian song

हमारे चैनल को सब्सक्राइब करे और विडियो को लाइक और शेयर करे।

Arpan karu shu tane song lyrics :
અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને...
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને
(2)

અર્પણ કરુ શુ તને

મન ના અજંપા, દલડા ની પીડા, ચરણે ધરુ છુ તને
(2)
હો...
તન મન આ મારુ, રુદિયા ની સાથે, અર્પુ હવે હુ તને
લઇ લે નાથ (3)
લઇ લે નાથ (3)

અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને...
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને

અર્પણ કરુ શુ તને

રોટી હવે આ, આસવ હવે આ, દેહ રક્ત તારા થશે (2)
હો...
એને ગ્રહી ને, જીવતર અમારા, પાવન પાવન થશે
મારા નાથ (3)
મારા નાથ (3)

અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને...
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને

અર્પણ કરુ શુ તને

હે પ્રભુ મારા, દર્શન તારા, મુજને ક્યારે થશે (2)
હો...
આપુ વચન હુ, સેવામાં તારી, જીવન આ પુરુ થશે
મારા નાથ (3)
મારા નાથ (3)

અર્પણ કરુ શુ તને, અર્પણ કરુ શુ તને...
જે કઈ છે મારુ તારુ દીધેલુ
અર્પણ કરુ શુ તને

અર્પણ કરુ શુ તને

અર્પણ કરુ શુ તને

અર્પણ કરુ શુ તને...

#ChristianSong
#ArpanKaruShuTane #GujaratiChristianSong
#JesusSong
Рекомендации по теме
Комментарии
Автор

Thanks Jesus hallelujha hallelujha hallelujha praise the Lord God bless you all family members🙏🙏🙏

premilasolanki
Автор

Very nice song❤
God bless you sister🙏🙏💐💐💐🙌👍👍👍❤

sunitakurup
Автор

Jivatu.pavrtr ne dev ne pasand pade Avu samarpan kariye. Samrpan

LatabenKristi
Автор

Very nice song God bless you amen from jyoti anand

ronakparmar
Автор

Nice song, wonderful voice n music 🎶 all the best 👍 🎉

dmyesudossyesudoss
Автор

Composed & Lyrics by Father Paresh Parmar. VG of Ahmedabad Diocese.
Music by Appu vaaz

ajayvaghela
Автор

Very Nice Holy Song. Great Lord.30/09/24

bharatkhadkhad
Автор

Lyrics can't read.. trying to listen and understand...can you translate in English (example arpan Karu shu tane....this way plzzz)

jcmusic