I Am Very Very Sorry Kana Tane Bhuli Gai | Sonal Acharya | Lyrical |Gujarati Devotional Bhajan |

preview_player
Показать описание
@meshwaLyrical
Presenting : I Am Very Very Sorry Kana Tane Bhuli Gai | Lyrical | Sonal Acharya | Gujarati Devotional Dhun |

#krushna #krishna #lyrical #bhajan

Audio Song : I Am Very Very Sorry Kana Tane Bhuli Gai
Singer : Sonal Acharya
Lyrics : Bhagwandas Ravat
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Label : Meshwa Electronics

આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

તારા ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામે ગઈ
તારા ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામે ગઈ
હું ડાકોર ગામે ગઈ હું તો ગલીયો ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

તારો ગમતો ઝુલો લેવા હું તો ચંદનપુર માં ગઈ
તારો ગમતો ઝુલો લેવા હું તો ચંદનપુર માં ગઈ
હું તો ચંદનપુર માં ગઈ મારી સખીયો ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

તારી ગમતી મોરલી લેવા હું તો માધવપુર માં ગઈ
તારી ગમતી મોરલી લેવા હું તો માધવપુર માં ગઈ
હું તો માધવપુર માં ગઈ સુધબુધ ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

તારી ગમતી મોજડી લેવા હું તો મારવાડ દેશ માં ગઈ
તારી ગમતી મોજડી લેવા હું તો મારવાડ દેશ માં ગઈ
હું તો મારવાડ દેશ માં ગઈ પૈસા ઘેર ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

તારું ગમતું મોરપીંછ લેવા હું તો વનરાવન માં ગઈ
તારું ગમતું મોરપીંછ લેવા હું તો વનરાવન માં ગઈ
હું તો વનરાવન માં ગઈ હું રસ્તો ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

તારું ગમતું માખણ લેવા હું તો જશોદા ઘેર ગઈ
તારું ગમતું માખણ લેવા હું તો જશોદા ઘેર ગઈ
હું તો જશોદા ઘેર ગઈ હું તો દોણી ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

તારો ગમતો મુંગટ લેવા હું તો દ્વારીકા રે ગઈ
તારો ગમતો મુંગટ લેવા હું તો દ્વારીકા રે ગઈ
હું તો દ્વારીકા માં ગઈ મને દીશા જડે નઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
Рекомендации по теме
Комментарии
Автор

Jay shree Radhe Krishna very nice bhajan

nayanabrahmbhatt
Автор

Sorry mujhe ye bhasha nahi samjh me aai par ye bhajan bahut achha he ❤🙏

ranupatel
Автор

Very nice Bhajan 🌹 Jay Shree Krishana 🌹

urvashijariwala
Автор

WAH ! DIDI KHUB SARAS VOICE SE TAMARO.

k.ddabhi
Автор

Radheshyaam radheshyaam radheshyaam radheshyaam radheshyaam radheshyaam radheshyaam

harshilrajput