Nanpan No Nedlo (Lo-Fi Mix) - Mahesh Vanzara - Gracy Chauhan - HD Video - R Square - Jigar Studio

preview_player
Показать описание
Song Name: Nanpan No Nedlo
Singer & Artist: Mahesh Vanzara, Gracy Chauhan
Artist: Chini Raval
Sp. Compose: Vishnu Mundhva
Music: Dipesh Chavada
Lyrics: Paras Khit, Ramesh Vachiya
Remix: R Square
Remix Video: Ketan Makwana
D.O.P. - Edit: Montu Rajput
Director: Pranav Jethva
Producer: Gunvant Thakor
Music Label & Copyright: Jigar Studio

Keep in touch with us
Рекомендации по теме
Комментарии
Автор

રાત ગઈ 😞.. @ વાત ગઈ ✅️.. આતો ખાલી કહેવત છે 👉. સાહેબ 🤧.. બાકી પૂછી જુવો😏.. એક ઘાયલ દિલ ને 💔... એ રાતો 😭.. અને વાતો 👩‍❤️‍👨.. ભૂલતા.🤥. કેટલો સમય ⏲️.. લાગ્યો છે...?.. @... દિલ..❤.. થી 😞

sivprasankumar-qebb
Автор

સાલુ gf નથી તોય એવું લાગે કોઈ એ દગો કર્યો .આ ગીત સાંભળી ને 😂😂😂

roster
Автор

Kon kon aa geet varamvar sambhade se 💗😘🥰❤️

jayjay
Автор

કોઈ દીવસ ભગવાન મળશે તો એટલું જરૂર પૂછીશ કે જે મને ગમતું હતું એ બીજા ના નશીબ માં લખવું જરૂરી હતું 😭😭😭😭😭miss you જાનવી 😭

Bharat-lgoj
Автор

કોણ કોણ ઈચ્છે છે કે આ ગીત નો ભાગ 2 પણ બનવો જોઈએ ❤️

udaysinh_vala
Автор

સાચા પ્રેમ ને દુનિયા ક્યારે સ્વીકારતી નથી 😊 3:50 2:28

nagjirayka
Автор

યાદ આવી જાય છે આ ગીત ને સભળી ને જૂની વાતો 😢😔 ગજબ છે નશીબ નો ખેલ દિલ જે ના થી વધુ પ્રેમ હોય એનેજ નશીબ માં હોતા નથી 😢🥺🥀💔

tccvryi
Автор

#.અમુક ગુજરાતી સોન્ગ થી કંટાળો આવે પણ
આ સોન્ગ એ પણ lo-fi માં અલગ લેવલ યાર .
દિલ માં ઉતરી જાય..💗

damagegamar
Автор

અત્યાર સુધી નું બેસ્ટ માં બેસ્ટ ગુજરાતી સોંગ સે 💫🦅

parmarjogaddas
Автор

આ ગીત સાંભળીને મને મારા પ્રેમ ની યાદ આવી ગઈ ❤️❤️❤️

m.juned
Автор

આ ગીત બધાને પોતાના બાળપણના પ્રેમની યાદ અપાવી દે છે સાચું ને ભાઈ❤😊

ekvardilthimojma
Автор

ભલે મળ્યા નય પણ આજ મારી પાછે કોય ને યાદ કરવા નુ કારણ તો છે જો આ ગીત તારા સુઘી પહોચી ગયુ હોય અને જો આ કોમેટ તુ વાંચતી હો તો અેટલુજ કવ છુ ભગવા તને તારી ફેમલી ને હંમેસા ખુસ રાખે bbb

news
Автор

ગીત ની એક એક પંક્તિઓ લવ ની યાદ અપાવી જાય છે

mehulmistry
Автор

આ ગીતમાં મને મારી સ્કુલમાં અભ્યાસ કરતી હતી એ યાદ આવી આ ગીત એક એક પંક્તિ મારા દિલ ને ગમી ગઈ.આ ગીત સાંભળીને ખબર પડી એક ઘાયલ દિલ ની વાત.

rahulparmar
Автор

मै mp से हु पर ये वाला सोंग बहुत मस्त लगा सच मे यार गुजरात मे कड़क 🎵 song है i love you❤ भाई जान 🥰🥰🥰🥰🥰🥰

rajurathod
Автор

ભાઈ હું અમેરિકા માં છું પણ આપણું ગુજરાતી સોંગ સાંભળી રહ્યો છું ❤️🇮🇳

iamkittu
Автор

આટલું જોરદાર સોંગ ગુજરાતીમાં હોય તો પછી હિંદી ગીતો કોણ સાંભળે વાહ મારુ ગુજરાત વાહ મહેશ વણઝારા

sandipdungari
Автор

હો વાલીડા, કેમ ભુલું તને વાલમિયા
હો ...હો ...વાલીડા નથી ભુલી તને વાલમિયા

હો મને નાનપણમાં નેડલો
કે મને નાનપણમાં નેડલો લગાડી પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હા મારા હૈયે પડ્યા આજ હેતના ઉઝરડા
ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો નથી ભુલી તને મારા સાયબા
તારી છું ને તારી રહીશ વાલમાં
હો મારા દિલનો ધબકારો
કે મારા દિલનો ધબકારો થઈ ધબકતા મારા રૂદિયાની રાણી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ ...ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો વાલમ તારો નેહડો નદીના કિનારે
મળવા તને આવતી દૂધ લેવાના બહાને
હો હો સાત જનમ ભેળા રહીશું કોલ રે દીધાતાં
જુદા નહીં પડ્યે તમે એવું રે કેતા તા
હો મજબુર થઈને આવી છું શહેરમાં
દિલ મારૂં ધડકે તારા ગોમમાં
એ જુરી જુરીને જાય છે
હા જુરી જુરીને જાય છે જિંદગી આ મારી માલણ
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
આ ...ભુલી ગઈ માલણ મારા પ્રેમને

હો દિવસ લગે દોહેલાંને વેરણ કાળી રાતો
કોને જઈ કહું મારા દલડાની વાતો
હો ...હો ...વિખુટા પડ્યા અને વિત્યા ઘણા વર્ષો
રોમ મારો જાણે હવે પાછા ક્યારે વળશો
હો જુદાઈની સજા હું તો કાપું વાલમા
તારા સિવાય નથી કોઈ મારા મનમાં
હો તારા આવવાની રાહ જોઈ
તારા આવવાની રાહ જોઈ બેઠો પાતલડી
ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો નથી ભુલી સાયબા હું તો તમને
આ ભુલી ગઈ માલણ મારા પ્રેમને
હો આવીને લઈ જાવો મને પાછી ગોમડે

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ronakkavathiya
Автор

Bhai hu haal Canada rahu Chu pan hu aa geet roj sambhlu chhu

p.seditinghd
Автор

Traveling + earphones + close eye+ feeling 🤗

devramkordiya