filmov
tv
Maru Man Dodi Dodi Amarnath Jay - DHUN MANDLI - Kiran Prajapati

Показать описание
Kiran Prajapati Present...
Maru Man Dodi Dodi Amarnath Jay - DHUN MANDLI - Kiran Prajapati
મારું મન દોડી દોડી અમરનાથ જાય -
SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: TRADITIONAL
DHUN MANDLI: BOTAD
VIDEO: SAGAR SATANI
PINTU JOSHI
MITESH GOSAI
RAJ MANDIR STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
SP.THANKS: MOGAL DHAM TARAGHARA
LYRICS:
શંકર ભગવાનનાં ઊંચા મંદિરીયા,
નીચે બેસીને દર્શન થાય,
મારું મન દોડી દોડી અમરનાથ જાય.
ચણતા પારેવાને પાણો ન મારીએ,
પાણો મારવાથી પાપ થાય... મારું મન....
બેઠેલી ગાયને પાટું ન મારીએ,
પાટું મારવાથી પાપ થાય... મારું મન....
તુલસીને પાણીની લોટી ચડાવીએ,
તુલસી સુકાય તો પાપ થાય... મારું મન....
દીવેથી દીવો કદી ના કરીએ એમ,
દીવો કરવાથી પાપ થાય... મારું મન....
વહેતી નદીમાં કોઈ'દી ના થૂંકીએ,
નદીમાં થૂંકવાથી પાપ થાય... મારું મન....
ચૂલેથી છાણું કોઈ'દી ના ભાંગીએ,
એમ કરવાથી પાપ થાય... મારું મન....
સાધુ જમાડ્યા બ્રાહ્મણ જમાડ્યા,
ભાણેજ ભૂખ્યો જાય તો પાપ થાય... મારું મન....
સાળી આવે તો સાડલો પેરે ને
બેની રોવડાવ્યે પાપ થાય... મારું મન....
જીવન મળ્યું છે તો સત્સંગ કરીએ,
સત્સંગથી પાપ ધોવાય... મારું મન....
_________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #MaruManDodiDodiAmarnathJayDhun
#ShankarBhagvannaUchamandiriyaDhun #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#dhanydhanyAnjninajaya #hanumanji
#anjninajayahanuman #KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_________________
Instagram:
Facebook:
------------------------------------------------------------------------------
Popular Song :-
Aavi Rudi Aambaliya ni Dal
Kanku chhati Kankotri -
Gatrad ma-
Ram dev Ranuja vala-
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
For Serch :-

Комментарии