NEET UG ENTHUSIAST COURSE I TARGET 2024 | GUJARATI @ALLENOnlinePrograms

preview_player
Показать описание
માત્ર ડૉક્ટર બનવાનું સપનું જ ન જુઓ, તેને વાસ્તવિકતામાં સાકાર કરો, એલેન ડિજિટલના NEET-UG એન્થુજિયાસ્ટ કોર્સ સાથે. અનુભવ કરો અત્યાધુનિક અદ્યતન ટેકનોલોજીની શક્તિનો અને એલેન ના ટોચના શિક્ષકો પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન અને કેળવણી મેળવો. હમણાંજ નામ નોંધાવો અને તમારી સફળતાની યાત્રા શરૂ કરો!

🗓️ કોર્સ શરૂ થવાની તારીખ 24મી એપ્રિલ, 2023

🔑 વિશેષતાઓ

✅ મોડ: ઓન-લાઈન (લાઈવ)
✅ માધ્યમ: ગુજરાતી
✅ ડાઉટ ક્લીયરિંગ સત્રો (મૂંઝવતા પ્રશ્નો ના સમાધાન માટે)
✅ એનિમેશન અને ગ્રાફિક્સ સમૃદ્ધ લાઈવ વર્ગો
✅ એલેનની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ દ્વારા ક્યુરેટ અને તૈયાર કરાયેલી અભ્યાસ સામગ્રી
✅ ધોરણ 11 અને 12 ના સમગ્ર અભ્યાસક્રમને આવરી લેવાશે
✅ નિયમિત માઈનર અને મેજર ટેસ્ટ (નાની અને મોટ્ટી કસોટી)
✅ અભ્યાસ દરમિયાન તમારી નબળાઈ સૂચવવા માટે પર્ફોર્મન્સ એનાલિસિસ રિપોર્ટ
✅ મેન્ટોર દ્વારા નિયમિત મેન્ટરશિપ સત્રો

અથવા
📱કૉલ કરો: ૯૧-૯૫૧૩૭૩૬૪૯૯ પર

#ALLENDigital #CareerCoach #NEET #NEETUG #NEETPreparation #NEETExam #OnlineEducation #OnlineLearning

Do Like | Share | Subscribe - for More Videos on Career Oriented Academic Excellence...

Social Media Handles-

To download our App-
Рекомендации по теме
Комментарии
Автор

Tysm sir becoze of u able to understand every little thing😊😇😇

Smorevines
Автор

Please sir Hindi medium main bhi neet ka batch start kar do 🙏🙏🙏🙏😭 online

taufeequeahmad