Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas (LIVE) Ghazal : Soormandir (Gujarati Song)

preview_player
Показать описание
Thay Sarkhamani To Utarta Chiye : Manhar Udhas Live Ghazal : Soormandir (Gujarati Song) FULL VIDEO
Song : Thay Sarkhamani To
Album : Aafrin
Singer : Manhar Udhas
Label : Soor Mandir

આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.

If You like the video don't forget to share with others & also share your views.

સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરો .

Play this song on
Saavn :
Gaana :
Рекомендации по теме
Комментарии
Автор

❤️
થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધાર છે આખી અવની ઉપર
તો જરા દોષ એમાં અમારો’ય છે
એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે
વાટ કીન્તુ બીજાને બતાવી દીધી

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની
જીંદગી મા અસર એક તન્હાઇની
કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો
એને આખી કહાણી સુણાવી દીધી.

જીવતાં જે ભરોષો ઇશ પર
એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો
જાત મારી ભલે ને તરાવી નહી
લાશ મારી પરંતુ તરાવી દીધી.

jigarthakkar
Автор

મને ગર્વ છે કે હું ગુજરાતી છું કેમકે આવા ગઝલ મારા ગુર્જર પ્રદેશના જ હોય શકે, , , ધન્ય છે મારું ગુર્જર.... 🙏🙏🙏

kiranrathva
Автор

"છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે કે જે પ્રેમ માં ફાવી ગયા "
- સૈફ પાલનપુરી ❤️
અમર અને શ્રેષ્ઠ રચના !! 👍

motivationbysai
Автор

કોની કોની યાદો આ ગઝલ જોડે જોડાયેલી છે... અને કોણ સાંભળે છે એપ્રિલ 2024 મા

jaydeeprathod
Автор

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા one of the superb line Manhar Bhai ખરેખર તમે એક ઉમદા ગુજરાતી ગઝલ ગાયક છો સાહેબ 🙏🙏

mukundmistry
Автор

સુંદર સુરો થી સજાવી છે આ ગઝલ..શબ્દો પણ સુંદર અને સુર પણ સુંદર અને અવાજ પણ સુંદર

texd_
Автор

સાદા, સરળ અને ચોટદાર શબ્દો..વાહ બેફામ સાહેબ અને મનહર ઉધાસજી.ખૂબ સરસ....

texd_
Автор

કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા
પણ ઉભા રહી અમે કોઈ ને કોઈને ના નડ્યા nice line

dilipzala
Автор

વાહ મારા દોસ્ત ! મનહર‌ ઉધાસના સ્વર અને બેફામના શબ્દોને સલામ ! ગુજરાતી ગઝલોને સલામ !‌ જય ગરવી ગુજરાત !

rohitbrahmbhatt
Автор

One liner!

અમારે મન જે સમર્પણ હતુ...
એમને મન એ ગણતરી હતી!!!

snehalshah
Автор

Sangeet to anek bhasa ma chhe duniya ma. Nd darek ni alag maza chhe.. pan sokoon ane dil ma utre a apdu gujarati

technoworlds
Автор

Gajal . Etle. Aankho ma aansu ane yaado no saagar. Jeni Sathe jivva na Sapna adhura rahi gayaa.

jyotimacwana
Автор

Saheb2023 ma pan videsh ma rahine jyare aa ghazal sabhdta hoiye to tame samji shako chho
Gujarat and gujarati sahitya pratyeno prem🙏🙏jay jay garvi gujarat.. Gujarati mari matrubhasha🙏

azcountdown
Автор

Khub j saras ghazal. Sangit pan khub j saras chhe

kartikpandya
Автор

બેફામ નું લખાણ અને મનહર સાહેબ નો અવાજ નું અનોખું બંધન જે આપણને આ ગીત જોડે બાંધી રાખે.🥰

jigneshgengadiya
Автор

મનહર ઉદાસ ના સ્વર ને તથા સ્વર્ગીય બરકત વિરાણી " બેફામ" ને સલામ

grmaster
Автор

શબ્દો ને પણ તાકાત મળે છે જ્યારે કોઈ એને પસંદ કરે છે.

priyabajadeja
Автор

Excellent sarvottam dhanyavad 👍🙂❤️🌹 Wah wah jivan na smarano yad aavi gaya 😢

meenabavishi
Автор

befamsaheb and MANHARBHAI .... ITS JUST SUPERB ... ITS AFTER ALL THESE YEARS JUST REFRESHING AND MOOD CHANGING ...

NitinSinojia
Автор

મારા દિલ થી ખુબ જ નજીક છે આ ગીત ના શબ્દો કિક અલગ જ અનુભુતી થાય છે.

Skgirvlog