Ek Tu Hati Val Karnari | Naresh Thakor | Gujarati Song 2022 | Ram Audio

preview_player
Показать описание
Naresh Thakor Gujarati Song 2022 @RamAudio

Available on OTT Platform :

Song:Ek Tu Hati Val Karnari
Title:Ek Tu Hati Val Karnari
Singer:Naresh Thakor
Music:Vishal Modi-Utpal Barot
Lyrics & Compose:Kamlesh Thakor(Sultan)
Genre:Gujarati Song
Production : Jigar Panchal
Project By: Jigar Chauhan
Concept-Dop-Director: Chanakya A Thakor
Producer:Sanjay Patel
Music Label:Shri Ram Audio And Telefilms

For More Entertainment Like us On Facebook:-

For More Entertainment Like us On Twitter:-

Circle us On Google+:-

For More Entertainment Follow On :)-

Youtube Channel Subcribe On:-
#nareshthakor #ramaudio #EkTuHatiValKarnari
Рекомендации по теме
Комментарии
Автор

નરેશભાઈ તમારા દરેક ગીતો એની યાદો અને આખો માં આશું આપી જાય છે.
તમારો આવાજ ખુબજ સરસ છે.
આવાજ ગીતો લાવતા રેજો

success_gavu_
Автор

એની બહુ યાદ આવે સે નરેશ ભાઈ આ સોન્ગ સાંભરીને માં સધી ખુબ આગળ વધારે ભાઈ ને

garenafreefirefunn
Автор

નરેશ ભાઈ ઠાકોર ના દરેક સોન્ગ દિલ મા ઉતરી જાય છે ...અને નરેશ ભાઈ ઠાકોર ના નવા બધા સોન્ગ સુપર હિટ હોય હું વધારે નરેશ ભાઈ ના જ ગીત સાંભળ તો હોવ 😘 Nwe Song no waiting karto j rahu chu ke naresh bhai nu New song kayre aave..💖

ajking
Автор

આ ગીત ના શબ્દો એટલા મજબૂત છે ને ke ભલ ભલ ના રુંવાટા ઉભા થયી જાય, બાકી મારાં ભાઈ નરેશભાઈ ની વાત નો થાય બધા ગીત તમારા સુપર હિટ થયાં છે ફુલ સપોર્ટ જીગુભા સુંઢિયા જય માતાજી 🙏⚔️💚

jigubha..mafiyasarkar
Автор

તમારા સોંગ શાભળી ને રડું આવી જાય છે ભાઈ સિંગલ છીએ તો પણ 🥺

rathodsuraj
Автор

અધૂર કહાની... તું સીટી ની રાણી હું ગામડાનો બાદશાહ ફેન હું તો naresh Thakor → નો પાક્કો આશિક કોઈક ની યાદમાં તમારો પાગલ કોઈએ આપેલું નામ?? like to banti hai Boss

jaybholenathofficial
Автор

Tamara song bav radavi Jay che Badhi yaad pachi aavi jay 😭

hiteshkumarpatal
Автор

શ્વાસ તો રોકી લવ છું.. પણ.. એની.. યાદો...💔.ને.. કેવી..રીતે...😭રોકું.. જે . મારી...😔નસે..નસ.. માં.. છે....

mr..rv...sarla.
Автор

સુપર સોંગ નરેશભાઈ ખૂબ આગળ વધો જય માતાજી

rajudabhi
Автор

આ ગીત સાંભળીને મને મારી જાનકી યાદ આવે છે હા નરેશભાઈ જોરદાર ગીત બનાવ્યું છે

itz__Pagal__
Автор

👫નરેશ ભાઈ ગિત લાવે છે કે જીવ 💚કોન કોન લવમાં પડ્યા છે🥀

balvantthakorgaming
Автор

*પ્રેમ નો શોખ ના રાખશો સાહેબ*
*આમાં શ્વાસ આવતો નથી અને જીવ જતો નથી*

jitendrakhant
Автор

ગુજરાતમાં એકજ ચાલે . અમારા નરેશ ભાઈ 🥰. બસ આવી રીતે સોંગ લાવતા રેજો..💕 અને ખૂબ આગળ વધો. એવી દિલ થી માતાજીને પ્રાથના 🙏🙏

santosh-gaming-
Автор

best song che maro thakor samaj aagal jay best of luck

Ranjitdiyodar
Автор

નરેશ ઠાકોર નું સોંગ આવે એટલે આપડી લાઈક Song Bhai ...ભાઈનું સોંગ સુપર જ હોય

nilesh_methan_design
Автор

નરેશભાઈ તમાર્ ગીત સાંભળીને મારી જીવનમાં હતાં તે યાદ આવી ગયા માય 💖💝લવ

shreerambikeservicemovi
Автор

નરેશ ભાઈ આવા ગીતો ના ઉતારો સીધા મારા દીલ પર ધા કરેસે, ખરે ખર જોરદાર સોંગ સે, મારા દીલ ની વેદના કહી દીધી. આગીત અત્યાર સુધી મે 50 વાર સાંભર્યું સે, અને અજુ સાભર વાનું ચાલુ સે.

thakorranjitsih
Автор

કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે, ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ!
Sp edit

spedit
Автор

નરેશભાઈ ખરેખર તમારી અવાજ માં જાદુ છે ....જૂની યાદો તાજી થઈ જાય છે 😴😴

bhurajithakor
Автор

*બે 👫હંસતી ખેલતી નિર્દોષ જિંદગી😰 બરબાદ થઇ જાય, *
*બસ એનું જ નામ પ્રેમ.*

❣❣

prakashchaudhary
join shbcf.ru