GSSSB Head Clerk Paper Solution 2021 - 2022 | GSSSB Maths Solution 2022 | Head Clerk Maths Solution

preview_player
Показать описание
#gsssb_papar_solution #gsssb_paper_solution_2021 #binsachivalay #binsachivalay_clerk_model_paper_solution

GSSSB Head Clerk Paper Solution 2022 | GSSSB Head Clerk Paper Solution 2021 - 2022 | GSSSB Maths Solution 2022 | Head Clerk Maths Solution | Bakul Patel Reasoning | Bakul Patel Maths | Bhains ki Pathshala Maths | Bhains ki Pathshala Reasoning

GSSSB Maths Solution with Bakul Patel Maths & Reasoning at Bhains ki Pathshala GPSC Online Classes

-બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, તલાટી, S.I., સબ એકાઉન્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, PSI, ATDO જેવી ક્લાસ-3ની તેમજ તેના લેવલની તમામ પરીક્ષા માટે આ કોર્ષ ખૂબ જ ઉપયોગી
Class-3 Special Batchમાં ભૈંસ કી પાઠશાલા એપ્લિકેશન પર એડમિશન ચાલુ છે.

-GPSC Class-1 & 2 Special Batchમાં આપણી એપ્લિકેશન પર 6 મહિનાની વેલીડીટી સાથે એડમિશન ચાલુ છે. જેમાં તમામ Basic થી Top લેવલનું ગણિત અને રીઝનીંગ કવર થશે. સંપૂર્ણ સિલેબસ જોવા માટે એપ્લિકેશનમાં Course Description વાંચો.

જોડાવા માટે નીચે આપેલી લીંક પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો.

WhatsApp : +919429360209
Рекомендации по теме
Комментарии
Автор

ગણિતના તાત્કાલિક અને સચોટ સોલ્યુશન માટે બકુલ સર સિવાય ક્યાંય ના જવાય.🙏

h.n.gadhvi
Автор

આર્ય ભટ્ટ ને નથી જોયા પણ બકુલ પટેલ ને જોયા નું ઘણું સુખ છે...

bhattdeep
Автор

સર આ Gssb વાળાએ અમને પૂરેપૂરા ધોઈ નાખ્યા હો.

ramesh.makawana
Автор

બીજી દુકાનો માં હજી શટર બંધ છે...સોલ્યુશન ના 😂

mitesh_d_ahir
Автор

પેપર કાઢવા વાળા ભયંકર ખાનાખરાબી એ ચડયા છે...મજા આવી ગઈ..41:14

yuvrajparmar
Автор

186-190 papersetter ramte chadyo 6
Sav khoti 6 puzzle
222 girl leo to j badhay ma ans aave

kalolavinod
Автор

Bapuji rocks, people shocks... No other option for basics... બચ્ચુ ક્યાં હલવાય એ બાપુજી જ જાણે...🤟🏻

parthpanchal
Автор

Sorry Mai aakho video joyo noto tame clarify kari didhu chhe e

pradipkhant
Автор

બકુલ ભાઈ સર માં વિડિયો માં આપડી હાજરી પાક્કી હવે 😊👍, , ખૂબ ખૂબ આભાર સાહેબ, ,

aashish_raval
Автор

Aaje mate exam che hed clerk ni exam che to aa lechr chalse

RanjanJadav-ocik
Автор

Question 172 is twisted. Answer is option A) FIRE.
Request to rectify it sir.
HKTG e kono sanket che em pu6yu che

jackysoni
Автор

All time favourite and Fantastic Study.
Thank you 😊

raviyadav.
Автор

194મો દાખલા માં ચક્રવૃદ્ધિ વ્યાજ છે... એમ કેવી રીતે ખબર પડે??🤔 અંદર CI નો ઉલ્લેખ નથી.... Do reply sir....plzzz

LearnNew
Автор

ખૂબ ખૂબ આભાર.... આવતી કાલે નાયબ નિરીક્ષક નુ પેપર છે 🙏🙏

bhavinparmar
Автор

હોકી ક્રિકેટ વારા 5 દાખલા ગણતા જ 1 કલાક નીકળી જાય તેવું હતું sir.

hrpatel
Автор

26:42 😂😂😂😂 હા એ રવાડે છે omr આવી ગઈ છે ઓનલાઈન એક દમ gpsc રવાડે અમે એ પેલા ચડી જશું

kartikjoshi
Автор

Final answer key pramane U32N answer માન્ય કેમ રાખ્યો ખબર નઈ પડતી

miteshparmar
Автор

સર તમને selute છે ho, તમારા ભણાવવા ની રીત bov j સરસ છે, salute 👌👌👌👌👌

GKCLUBS
Автор

રૂપાળો ઓપ્શન લઈને ગણવાની ટ્રિક કામે લાગી હો..

kpboss
Автор

Thankyou so much bakul patel 👌 Mind blowing solution# jay Hind

Typeofkid