filmov
tv
Hall Ticket Download For GSEB and GHSEB STD 10th SSC / 12th HSC Exam 2024 | www.gseb.org
![preview_player](https://i.ytimg.com/vi/ijw4hgTsHIs/maxresdefault.jpg)
Показать описание
#gseb #hseb #ghseb #gsebhallticket #gsebhallticketdownload #gsebstd10 #gseb12th #gseb10th #hallticket #2024 #ssc #hsc #sschallticket #hschallticket
HOW TO DOWNLOAD GSEB SSC / HSC HALL TICKET ?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ધો.12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર ઈસ્યૂ કરાઈ
શાળાઓને હોલ ટિકિટ ડાઉનલોડ કરી પરીક્ષાર્થીઓને પહોંચતી કરવા બોર્ડનો નિર્દેશ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે ધોરણ-12 સામાન્ય પ્રવાહના તમામ ઉમેદવારોની માર્ચ 2024ની જાહેર પરીક્ષા 11મી માર્ચથી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલ ટિકિટ) આજથી તારીખ 1લી માર્ચ 2024થી બોર્ડની વેબસાઈટ પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા શાળાનો ઈમેલ આઇડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.
પ્રવેશ પત્ર હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ 2024 પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષય- માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્ર ( હોલ ટિકિટ)ની નીચે પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી સિક્કા કરીને પરીક્ષાર્થીને આપવાની રહેશે.
પગલાં :
આપની શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો. દા.ત. - 01.0001
આપનો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિયાં એન્ટર કરો.
શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP મેળવવા "Login" બટન પર ક્લિક કરો.
હેલ્પ લાઈન નંબર - ૮૪૦૧૨૯૨૦૧૪ ( માત્ર શાળાઓ માટે)
પરીક્ષાર્થીઓએ Hall Ticket શાળામાંથી મેળવવાની રહેશે.
STEPS
Enter your school index number. For example - 01.0001
Enter your mobile number or email id that has been previously registered with the GS & HSEB authorities.
Click on Login button to receive One Time Password (OTP) on your registered email id or mobile no.
Help line number - 8401292014 ( ONLY FOR SCHOOLS )
Students have to collect their hall tickets from their respective schools.

Комментарии