Main Kanuda Tori Govalan | Feat. Aditya Gadhvi

preview_player
Показать описание
Music Credits:

Lyrics: Bhakt Kavi Shri Narsinh Mehta
Vocals: Aditya Gadhvi
Music Arrangement & Programming: Hemang Purohit
Rythm Programming: Rahul Prakash
Flute: Dilip Krishna
Acoustic Guitar: Aditya Bhist
Bass Guitar: Kabeeb Sivaprasad
Recording Engineer: Lokesh Vijay Kumar, Dharav Bhavsar
Mixing & Mastering: Dharav Bhavsar
Guitar & Flute Recorded at Studio Sonic Pro, Chennai
Vocals Recorded at Creatika Studio, Ahmedabad

On Screen Musicians:

Percussion: Parth Somani
Guitar: Jayprakash Shrimali
Bass Guitar: Jagdis Jethva
Keyboard: Raxit Gajjar
Flute: Dipal Mehta

Video Credits:

Direction: Jhanvi Gadhvi
D.O.P.: Mihir Fichadiya
2nd D.O.P.: Manas Ajmera
Art Direction: Neel Adeshra, Mann Gandhi, Tarjanee Soni & Viraj Vadgama
Costumes: Hypephy - Dhaval Ahir
Line Producer: Ronak Gowswami
Editor: Maitray Mehta
Assistant Editor: Romil Shah
DI: Abhishek Padiya
BTS & Stills: Nikhil Jogi
Poster: Shashvat Patel
Рекомендации по теме
Комментарии
Автор

આદિત્ય ની હલક આ ગીતો ની આજથી પચાસ વર્ષ પહેલાં સાંભળી હતી તે જ હલક...તેનાથી પણ વિશેષ મીઠાશ સાથે રજૂ કરી.... આશિર્વાદ કૃષ્ણ ભગવાન ના તમારી સાથે છે.... આવા જ ગીતો રજૂ કરતાં રહેજો...અમારી શુભેચ્છા 🎉

smitapurohit
Автор

કવિરાજ…. શું વાત કરવી…❤️
મેં કાનુડા તોરી ગોવાલણ.🤍

swatifumakiya
Автор

ભાઈ ભાઈ દૂધ માં સાંકળ હો 😮❤
આ અવાજ થી તો મારા ગુજરાત નું
લોક સાહિત્ય જીવંત થઈ ઊઠે છે 💖🥰

sbdutt
Автор

મન ને શાંતિ આપે એવું ગીત ને એપન આદિત્ય ગઢવી ના અવાજ મા સુવાત છે 😊❤

HKcreative
Автор

Aaditya sir tame to amara gujarat na puratan sangeet ne sachavnaar singer cho!!🤌🏻
We all are so proud of you and i love you sir!!💛 Tamaro avaj etle

sahilrathod
Автор

Lata mangeshkar would be proud on you Aditya Bhai. This one is a great song

k_khimaniya.
Автор

Beautiful song & singing touched our soul great listening u Aditya Bhai ❤

shareshconsultancy-shruti.
Автор

One of the best singer in Gujarat❤❤
#fanofadityagadhvi
#khalasi
#adityagadhvi

dhyey_dave
Автор

ભાવ ની મર્યાદામાં રહીને જે સરળતાથી તમે આ સુંદર રચનાને મુશળધાર પ્રેમ ભરીને લાલકારી છે એ માયલા ને અંતરથી તરબોળ કરી દે છે... અખંડ રહે તમારો અવાજ હંમેશ.... 💐🙏💐

harinvaishnav
Автор

ઘણુ જીવો ભા‌ ઘણુ જીવો
સુમધુર અવાજ ના ધણી
ઘણુ જીવો ભા‌ ઘણુ જીવો
માં તમારી રક્ષા કરે

nileshsolgama
Автор

ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે...વાહ..
એ લાઈન...
આ.... હા... હા.... શું મસ્ત ગયું એ... તમે...!❤️🙏🏻

neergadhavi
Автор

Loved it. Please keep singing this traditional Gujarati folks and I will be your fan forever.

PragnhesPatel
Автор

આવા જ પાણીદાર, સુમધુર, હલકભર્યા કંઠે ગવાયેલા ભજનો અને લોકગીતો રેડિયો પર સાંભળીને અમારી પેઢી મોટી થઈ છે, આદિત્ય એ વારસો આગળ લઈ જઈ રહ્યા છે એનો ગર્વ અને આનંદ છે, ઘણી ખમ્મા...

dr.shirishkashikar
Автор

નરસિંહ મહેતા ના ગીતો અને પ્રભાતિયા લોકો સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

proudofindia
Автор

Vah vah khub saras adity ghadhvi.... મન પ્રફુલ્લિત થય ગયુ ❤રે

kiranvala
Автор

Ha Kaviraj Ha💯💯💯
As always very soothing voice 😍

dmd
Автор

ભાઈ હવે છલડે આઈ રૂલાઈ એકવાર તમારા voice માં ❤

navinbhaipanchal
Автор

અમારા ગુજરાત નું ઘરેણું, Always awesome Aditya Bhai 🙏

bhavnapathak
Автор

વાહ આદિત્ય....ભાઈ ... વાહ...
સંતો ના રુડાં આશીર્વાદ ❤❤❤

ShSwami
Автор

*Great પ્રભાતયુ*
Sir, u should upload this in the morning time.
*Thanks.*

Jaiprakash.
welcome to shbcf.ru