Saiba Mane Nindaradi -#Sadhana Sargam #Arvind Barot | Gujarati #Video Song 2021

preview_player
Показать описание
Song : Saiba Mane Nindaradi
Singer : Sadhana Sargam Arvind Barot
Lyrics : Jaswant Gangani
Music : Gaurang Vyas
Music On : Worldwide Records
........................................................................
...........................................................................
Movie : Maiyar Ma Mandu Nathi Lagtu
Produced : Jaswant Gangani
Director : Jaswant Gangani
Starcast : Hiten Kumar,Aanandi Tripathi
Рекомендации по теме
Комментарии
Автор

2023 મા આ ગીત કોન કોન સાભડે છે લાઈક કરી દિયો 😁😊

chiragstatus
Автор

જે જે આ ગીત પર મનન મોહ્યું હોઈ તે લાઈક કરે ગુજરાતીઓ ❤❤❤

RahulThakor-svtx
Автор

બચપણ ના દિવસો યાદ આવી હું 15 વરસ નો હતો. ત્યારે આ ફિલ્મ આવી હતી.. ખુબ જ સરસ ફિલ્મ છે.... I miss you 👌👌👌ખુબ સુંદર હતા એ દિવસો.. આજે પણ બહુ યાદ આવે છે.

dineshdeva
Автор

આ સોંગ સાંભળીને દિલ માં કઈક ફિલિંગ થાય છે, જે કોઈને એવું અનુભવ થાય તે કૉમેન્ટ કરો.❤❤❤❤💗💗💓💓💗

raviparmar
Автор

મારું ગમતું ફિલ્મ મેં આં ફિલ્મ ભાવનગર માં ગેલેક્સી ટૉકીઝ માં 72 વાર જોયું હતું રેકોર્ડ કર્યો હતો ત્યારે હું 12 માં ભણતો હતો ભાવનગર જમોડ હાઈસ્કુલ માં

streetnewsahmedabad
Автор

હે..કે સાયબા મને નીદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલીયા સતાવે રે
કે સાયબા મને નીંદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલિયા સતાવે રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું

હે ગોરી એવી જાનું રૂડી જોડાવું રે
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
ઓ સાજણા તને થાય શું અલી કેને તું
કાં મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા
અરે ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા

હે..પાલવડા માં મોરલિયો થઇ મીઠું મીઠું કાં બોલે
હો હો હો હો.. મીઠું મીઠું કાં બોલે રે
લાખણી તારા કેડના લટકે મનડું મારુ ડોલે
હો હો હો હો…મનડું મારુ ડોલે
હો હો હો હો…કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
કે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
કાં મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ની ઘેલુડી
અરે ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ના ઘેલુડી

એ…મનની વાતો શાને કરે છે શાને ઘેલી થઇ ફરે
હો હો હો હો…અલી શાને ઘેલી થઇ ફરે રે
આ સોળ વરસ ના જોબન ડાળે કોયલ ટહુકા કરે
હો હો હો હો…ઓલી કોયલ ટહુકા કરે
રૂડે એવો માંડવડો રોપાવું રે
પરણી મેડિયે તને લઇ જાવું રે
રૂડા એવો માંડવડો રોપાવું
પરણી મેડિયે તને લઇ જાવું રે
ઓ સાજણા તને થાય શું અલી કે ને તું હો
કાં મૈયર માં મનડું નથી લાગતું
હા મૈયર માં મનડું નથી લાગતું
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા

haresh
Автор

ક્યાંથી આવે નીંદરડી મહિને 50000 નો હપ્તો આવે 😂😂

VNPatelVNPatel-nhlz
Автор

જો જોવા વાલા ને સાભલવા વાલા હજી ભુલી શકતા નથી તો વીચારો યાર બનાવનાર કેટલો મીસ કરતો હશે...હા આપણુ ગુજરાત..❤❤❤

DipeshMer-tp
Автор

ખુબ સરસ સોંગ....01.02.2024 ના રોજ સાંભળું છુ પણ આજે આ સોંગ સાંભળી આંખમાં આસુ આવિ ગયા😢😢😢miss you ❣️

Vishu.official.
Автор

2024 મા આ ગીત સાંભળ્યું હોય એ લાઈક કરી દેજો હો 🥰❤❤❤

KolipatelManoj
Автор

મારા પછી કોણ કોણ હજી સુધી આ ગીત સાંભળે છે💓

charmivlog
Автор

મારું મનગમતું પિચર છે એ સમયે ખરેખર ખૂબ જ સરસ હતો. ભગવાન મારી ઈચ્છા પૂછે તો હું એ સમયે પાછો માગું ખરેખર બહુ જ યાદ આવે છે એ સમય ની❤❤❤❤❤❤😊😊😊😊😊

pinkyraval
Автор

સમય બદલાયો જીવન શૈલી બદલાઈ પણ આપણાં પણ આ જે સમય હતો એ પાછો ના આવી શકે કોઈએ ખૂબ સરસ વાત કઈ છે વીતેલોસમય ક્યારે પાછો આવતો નથી

harshraaji
Автор

આટલા વર્ષો પછી પણ આ ગીત સાંભળી એવુ જ લાગે હમણાં નું જ છે ખરેખર બાળપણની એ યાદો જેમા આ ફિલ્મ ટીવી પર આવવાની હોય ને આખો પરિવાર એક સાથે બેસીને જોવે શું જમાનો હતો સાહેબ

darpandankhara
Автор

જેણે પણ દિલ થી પ્રેમ કર્યો હશે એને આ ગીત બોવ ગમશે...

KhodabhaiKhatana-hnvk
Автор

12, 2, 2024, હુ સાંભળું છું, મારું ફેવરીટ ગીત છે

BharatChauhan-fxup
Автор

2025 માં સાંભળ્યું હજી પણ યાદ તાજી કરી દે 😊

khuntarav
Автор

I'm unable to understand this song because I'm from U.P Gujarati language is like sweet that's why I love gujrati launguage and Gujrati people

Arunyadav
Автор

પેલા ના ગીતો બહૂ સારા હતા આપની ષકૂરતી હતી લાઈક કરો દોશતો 😔🙁😞☺😒

DeshiBoay
Автор

આ ફિલ્મ મે 104 વખત જોઈ છે તેમજ આ સોંગ નું લોકેશન અત્યાર સુધીના ગુજરાતી ફિલ્મ માં સૌથી બેસ્ટ છે. તેવું કેટલાં મિત્રો માને છેઃ

hemantvasava