Bhagavad Gita | Adhyay 6 | Atmasanyam Yog (Dhyan Yog) | Shri Yogeshwarji

preview_player
Показать описание
ભગવદ્ ગીતા | અધ્યાય છઠ્ઠો | આત્મસંયમ યોગ | શ્રી યોગેશ્વરજી
==================
ગુજરાતની ધર્મપ્રેમી જનતાને સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. સો કરતા વધુ ગ્રંથોનું સર્જન કરનાર શ્રી યોગેશ્વરજીનું અમર સર્જન એટલે એમના દ્વારા થયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ જે સરળ ગીતા નામે વિશ્વ પ્રસિદ્ધ છે. ૧૯૬૦માં સૌપ્રથમ પ્રકાશિત થયેલ સરળ ગીતાની અત્યાર સુધી અગણિત આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચુકી છે. જાણીતા સ્વર અને સંગીતકાર આશિત દેસાઈએ એને 'સરળ ગીતા' આલ્બમમાં સ્વરબદ્ધ કરી છે. શ્રી યોગેશ્વરજીના જન્મ શતાબ્દિ વર્ષમાં એમના અમર સર્જનોને લોકભોગ્ય બનાવવાના ભાગરૂપે સરળ ગીતાના છઠ્ઠા અધ્યાયને આ રીતે વિડીયોના માધ્યમે પ્રસ્તુત કરતા અમને આનંદ થાય એ સ્વાભાવિક છે. ભાવિકો એનો અધિક ને અધિક લાભ ઊઠાવશે એવી અમને આશા છે.

ગીતાના અઢાર અધ્યાયોમાં આત્મસંયમયોગ (ધ્યાનયોગ) પ્રધાનતઃ એવો અધ્યાય છે જેમાં સાધનાપથ પર પગલાં ભરવા માંગતા સંનિષ્ઠ સાધકો માટે ધ્યાન કેવી રીતે કરવું, આસન ક્યાં અને કેવું હોવું જોઈએ, ધ્યાન કરતી વખતે દૃષ્ટિને ક્યાં સ્થિર કરવી જોઈએ વગેરે વિષયો પરત્વેનું સુપેરે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
*
અધ્યાય ૬ - આત્મસંયમ યોગ (મૂળ સંસ્કૃત શ્લોક અને ગુજરાતી અનુવાદ)
ગુજરાતી પદ્યાનુવાદ - શ્રી યોગેશ્વરજી
સ્વર - આશિત, હેમા અને આલાપ દેસાઈ
સંગીત અને સ્વર નિયોજન - આશિત દેસાઈ
આલ્બમ - સરળ ગીતા
©2020 Swargarohan. All rights reserved.
*
આત્મસંયમ યોગ પર શ્રી યોગેશ્વરજીના પ્રવચન
*
સરળ ગીતા (PDF)
*
SARAL GITA : Poetic rendering of Bhagavad Gita in Gujarati by Shri Yogeshwarji
===========
On the battlefield of Kurukshetra, Lord Krishna gave an inspiring message to Arjuna, which became known as Bhagvad Gita, the song celestial. The 700 verses rendered by Lord Krishna are considered as quintessence of Hinduism and reflects the wisdom of Upanishads. Bhagavad Gita is part of epic Mahabharata and is contained in Bhishma Parva, chapter 23 to 40.

When Arjuna saw his revered teachers, beloved friends and close relatives on enemy side, he was overtaken by grief and despair. As a result, he chose to lay down his arms and sought counsel from his charioteer and friend, Krishna. In his unique and mesmerizing style, Krishna answered Arjun's array of questions covering sin, slander and siblings to death, duty, desire, duality and divinity. Arjuna was convinced that death on the battlefield was that merely of physical frame and not of the inner immortal soul. The conversation between Krishna and Arjuna threw light on many important aspects of Hinduism such as life and death, karma, devotion, jnana, yoga, supreme reality and duality.

Apart from guidelines for ascetics to march forward on the spiritual path, Gita has plenty to offer to each of us in our day-to-day life. Though Gita's message was delivered centuries ago, it is equally rejuvenating today. Message of Bhagavad Gita has crossed boundaries of cast, creed, religion and nationality. It has been translated in many leading languages of the world.

Saral Gita - Poetic rendering of Bhagavad-Gita was written by Shri Yogeshwarji in 1953 and was first published in 1960. Thereafter due to popular demand, it has been reprinted many times. 'Saral Gita' audio cassette is also available in the melodious voice of Ashit & Hema Desai. As a part of birth centenary celebration of Shri Yogeshwarji, we are happy to present Chapter 6 (Atmasanyam Yog/Dhyan Yog) here. We hope that you will like it.
*
Chapter 06 - Atmasanyam Yog (Sanskrit Text and Gujarati Translation)
Gujarati Translation - Shri Yogeshwarji
Voice - Ashit, Hema & Aalap Desai
Music & Composition - Ashit Desai
Album - Saral Gita
©2020 Swargarohan. All rights reserved.
*
#swargarohan #saralgita #yogeshwarji
Рекомендации по теме
Комментарии
Автор

આ અઢાર અધ્યાય મુકવા વિનંતિ છે જય રાઘે રાઘે

MeenaDesai-cloq
Автор

ગીતા ના બધા અધ્યાય ના વીડિયો મુકો‌. સાંભળ વાની‌ ખુબ ઈચ્છા છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે. જય યોગેશ્વર. 🙏

bhartimevada
Автор

Jay shrikrishna. Khub Anand thayo. Sambhalvani khub maja avi. 🙏

jayabensavani
Автор

👏👏👏🌷🌷😭😭 આપને ખુબ ખુબ ધન્યવાદ જય યોગેશ્વર... બાકી ના અધયાય સાંભળ વા ની ખુબ ઈચ્છા થઈ છે

amipatel
Автор

જય શ્રી કૃષ્ણ
અધ્યાય પહેલો. નથી મળતી નથી

sonalmaharaj
Автор

Khubaj Madhur ane saralta thi gao chhe karn priy dhanyavad 🙏🙏🙏

YogaAndAdhyatmRadhe
Автор

ગીતા ના બધા અધ્યાય અપલોડ કરો
જય શ્રી કૃષ્ણ 🙏

urvashibhatt
Автор

Jay shree krishna please bija adhyay pan moklo please

YashPatel-jzeb
Автор

જય શ્રી કૃષ્ણ શરણં મમ ગીતાજી નાં એક થી અઢાર અધ્યાય અપલોડ કરો હું રોજ સાંભળવું ગમે છે જય શ્રી કૃષ્ણ

manjulamehta
Автор

🌹🙏🙏🙏🌹 ખુબ ખુબ ધન્યવાદ ખુબ સરસ અને સરળ અને સહજ રીતે સમજાવ્યું છે જય શ્રી કૃષ્ણ...

amipatel
Автор

🙏 🙏 Jay Shree Krushna Ati sundar Thank you

hareshshah
Автор

Please Post other Adhyay videos.
Jai Shree Krishna

punitparekh
Автор

Jay Yogeshwar 🙏Aava bija adhyay moklone sambhalva bahu game che pilz

BhavnaPatel-yq
Автор

Aape baki na adhyay ne nyay aapo evi vinanti che khubaj sambhalva nu saru lage che ne man ne pan shanti male che

urvipv
Автор

Please puri Geetaji na Adhayai upload karo 🙏🏻
Koti Koti Dhanyavad🙏🏻 🙇🏻‍♂️

kishorkachalia
Автор

1thi 18 adhyay aapo pilz sambhlva ma bov ras pade chhe

YashPatel-jzeb
Автор

ગીતા ના બધા અધ્યાય અપલોડ કરો ખાસ કરીને 11 અધ્યાય 👋👋👋👋👋👋

pritipanchal
Автор

આ રીતના બધા અધ્યાયો મૂકો ને આમાં ક્યાં મળે છે

vishalsejpal
Автор

Gita na badha j adhyay moklo
Bahu j sari rite samjay😂 chhe

hansaashwinthakkar