filmov
tv
Aptavani 3 - Part 42 | Gujarati | Pages 118-123 | Respect All Religions | Pujyashree Deepakbhai
Показать описание
In this video, Pujyashree Deepakbhai explains the difference among living being, soul and God. He further explains the importance of experiment of conversing with the self. What is intuition as per spiritual vision and how to attain it? Are clear and distinct experience of the pure soul and to release the belief that ‘I am body’ same? What is the terminology of pure bliss? How to increase the experiment of conversing with the self? Why does one get bad thoughts? Pujyashree Deepakbhai gives understanding of samayik to see and wash off anything thought or done against any religion.
આ વિડિઓમાં પૂજ્યશ્રી દીપકભાઈ સમજાવે છે કે જીવ, આત્મા અને ભગવાનમાં શો ફેર છે. તેઓ આગળ વાતચીતના પ્રયોગનું મહત્વ સમજાવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સૂઝ એટલે શું? કેવળદર્શન એટલે શું તેમજ એ કઈ રીતે પ્રાપ્ત થાય? શું સ્પષ્ટવેદન અને દેહાધ્યાસ છૂટવો એક જ છે? શુદ્ધ આનંદની પરિભાષા શું છે? વાતચીતનો પ્રયોગ કઈ રીતે વધારી શકાય? ખરાબ વિચારો શા આધારે આવે છે? પૂજ્યશ્રી દીપકભાઈ કોઈ પણ ધર્મ માટે થઈ ગયેલી વિરાધનાને સામયિકમાં જોવાની સમજણ આપે છે.
To know more visit here:
►We bring new Spiritual videos for you everyday.
►Dive into the ocean of Inner Happiness.
►Our Official Multilingual YouTube Channels
►Follow us on:
►Enhance Your Spiritual Journey Through Our Official Website
►Charge your Spirituality Through Our Official Apps (Download)
►Explore Dada Bhagwan Foundation Online Store
#Pujyashree_Deepakbhai #Respect_all_religions #Intuitions_and_spirituality #Pure_bliss #Why_bad_thoughts

Комментарии