filmov
tv
BOOLD RED EYE IN THE COMMERCIAL HEART OF THE HIGH COURT - VTV
Показать описание
બ્લડ બેંકોએ થેલેસેમિયા અને હિમોફિલિયાના દર્દીઓને મફત લોહી આપવું પડશે. સાથે જ બ્લડ બેંકોએ રક્તદાન શિબિરો વખતે રેટ કાર્ડ ડિસપ્લે કરવું પડશે. રક્તદાનના વેપારીકરણ સામે ગુજરાત હાઈકોર્ટે કેટલાક મહત્ત્વના આદેશો કર્યા છે.
રક્તદાનના વેપારીકરણને પગલે ગુજરાત હાઈકોર્ટે આંખ લાલ કરી છે. રક્તદાનના નામે થતાં વેપારીકરણ સામે કોર્ટે કેટલાક મહત્ત્વના કોર્ટે આદેશ કર્યા છે. કોર્ટે કહ્યું છે કે બ્લડ બેંકોએ થેલેસિમિયા અને હિમોફિલ્યાના દર્દીઓને મફત લોહી આપવું પડશે. કોર્ટે વધુમાં ટાંક્યું છે કે બ્લડ બેંકો મ્યુનિસિપલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલો સાથે સંલગ્ન હોવી જોઈએ. તેમજ બ્લડ બેંકોની નફાખોરીની ફરિયાદો સંદર્ભે રાજ્ય સરકાર નીતિનિયમો ઘડે. 9 સભ્યોની સમિતિ દ્વારા તપાસ કરાવવામાં આવે અને બે મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવે.ગુજરાત હાઈકોર્ટે રક્તદાન શિબિર મામલે પણ કેટલાક દિશાનિર્દેશો કર્યા છે. જેમાં દરેક બ્લડ બેંકે રક્તદાન શિબિર વખતે રેટ કાર્ટ ડિસ્પેલ કરવું પડશે.