Gamda Ni Diwali 😍 || Dipawali Vlogs || Gujarati Vlog || Jack lifestyle vlogs

preview_player
Показать описание
Gamda Ni Diwali 😍 || Dipawali Vlogs || Gujarati Vlog || Jack lifestyle vlogs

Follow me on lnstagram 👇🏻

Jack LifeStyle Vlogs - જય માતાજી🙏🏻
આપણી ચેનલ માં તમારું સ્વાગત છે..
આ ચેનલ ઉપર દરરોજ daliy vlog જોવા મળશે..
આ ચેનલ ની અંદર તમને
😘life styal vlogs
👳🏻‍♂️દેશી vlogs
🌾farmer vlogs
👨‍👩‍👧‍👦ફેમેલી vlogs

જોવા મળશે

Uplod time :- સવારે 8 🕗

તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..❤️

તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો..
અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હો

જય માતાજી..સહકાર બદલ આભાર🙏🏻

For Business Inquiry 👇🏻

Lots of ❤️ family

#diwali #diwali2023 #gamda #villagevlog #dipawali #diwalivlog #gujarati #vlog #familyvlog #jacklifestylevlogs #dailyvlog

Рекомендации по теме
Комментарии
Автор

કોણ માને છે કે papa દુનિયાની મોટી gift છે❤

H.L.Hindustani_
Автор

જનક ભાઈ ગામડા ની દિવાળી આવી જ હોય
અને હા મારા તરફથી બધાય ને જય માતાજી

hemrajbhai
Автор

મસ્ત દિવાળી છે તમારી અમારે પણ આવી જ હોય હેપી દિવાલી ગામડામાં જ દિવાળી કરવાની મજા આવે❤❤

yashjadav
Автор

Jagdish sardhara ni taraf thi Diwali ni tamane haardik shubhkamnayen hu motaa dilwalo su

LakhanBaraiya-us
Автор

Gamdani to vat j alag se janak bhai 🎉happy diwali 🎉oll female 🎉nice video

comedyshortvideo-fjbc
Автор

Saras Janakbhai Maja Aavi gay ..Nanpan Yaad Aavi gayu

EttBHAL
Автор

જનકભાઈ મારા તરફથી બધાયને હેપ્પી દિવાલી❤❤❤ પરિવારની હેપી દિવાલી

mr_sanjay_shiyal____
Автор

Mast divali Kari nice vidyo nice ફેમીલી

parmarramila
Автор

Bhai tmaro wlog jovani bov mjaave msta wlog bnavo cho ❤

sagarpiprotar
Автор

હેપી દિવાળી 💥 બધા ને
જય માતાજી જય માં મોગલ

sanjaybaraiya
Автор

ભાઈ દિવાળી ના દિવસે પહેલા ની જુની યાદ આવી જાય હેપ્પી દિપાવલી ભાઈ અમારા 🏠 પરિવાર થી તમારા ફેમિલી ને ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏

GeetabenChauhan-ri
Автор

અને congratulations 20k family complete 🥳

GautamMakwanavlogs
Автор

Congratulations bhai 20k subscribe on your youtube channel

jayesh
Автор

u r sister is honest girl in this world😊

prashantsoni
Автор

જનકભાઈ તમારા ભાઈભાભી અને તમારા બેન બોવ સારા છે 😊😊

prncemakwana
Автор

Congratulations janak bhai 20k complete 🎉🎉

Shortfeed
Автор

Happy Diwali bhai Mara Taraf Thi tamne ane Tamara Parivar ne 🙌❣️🙌

Dhruv__gadhavi__
Автор

ડાકોર માં હું હીરા ના કારખાના માં મેનેજર છું. માથાળા નું કામ લવ છું. જય માતાજી 🙏

PankajSolanki-cr
Автор

Happy diwali bhai khub sars video chhe 🥰🥰

Artist_Sakshi
Автор

Congratulations Bhai 20=k.complet❤❤❤❤♥️💕

bhaveshbhavesh