Mari Veni | Ishani Dave | Gujarati Song

preview_player
Показать описание
#IshaniDave #MariVeni #GujaratiSong

વેણી એટલે સુગંધ અને શ્રુંગાર ની સહિયર !
સ્ત્રી ને કુદરતી રીતે જ પોતાના વાળ નુ વિશેષ મહત્વ હોય છે અને એટલે જ એ વાળ ના શ્રુંગાર ની વિશેષ કાળજી રાખતી હોય છે !
એ શ્રુંગાર એટલે અંબોડો અને અંબોડો માં મુકેલી મોગરો,ગુલાબ કે સેવંતી જેવા સુગંધીદાર ફુલો ની કળાત્મક રીતે ગુંથણી કરી ને બનાવેલી વેણી !

ગુર્જર સ્ત્રી એ પોતા ના અંગત શોખ માટે,પતિ કે પ્રેમી માટે કે પછી મેઘાણીજી કહે છે એમ “ “મારા ઘેર આવજે બેની,નાની તારી ગુંથવા વેણી “ દ્વારા સૌંદર્ય ની પરંપરા ને જાળવી રાખી છે

સંયુક્ત કુટુંબમાં પરણીને સાસરે આવેલી સ્ત્રી ના સાસરીઆ ના સભ્યો ની ઓળખાણ આ વેણી ના ફુલો થી જોડી દીધી છે કે જેમાં સાસુ, સસરા,નણંદ અને સગી નણંદ બા નો વીર એટલે કે પતિ વગેરે ના સ્વભાવ ને વેણી ના ફુલો દ્વારા દર્શાવ્યા છે !
“ વેણી “ શબ્દ ગુજરાતી ભાષામાં ખૂબ જ ઓતપ્રોત થઇ ગયો છે.

-મારી વેણી

AUDIO CREDIT

Singer : Ishani Dave
Composer and Lyricist : Avinash Vyas
Programmed and Arranged by : Yash Singh
Guitar : Ronak Pandit
Flute : Mohan Krishan
Mixed and master : Swar Mehta @swaraag studio
Vocals recording : By Amey Londhe @Audio garage studio Andheri

VIDEO CREDIT

Creative Director : Ojas Rawal
Director : Pratik Jadav
Producer : Arjav Shah
Production Head : Avinash Gadhavi
DOP : Dinesh Prajapati
Art Director : Naju Kunchala
Editor : Gopal Parmar
Art work : Chingum Co.
Styled by : Divyesh Talaviya
Outfit : Anmol By Ankur Shukla
Jwelery : Ambica Bangles
Make Up : Janki Trivedi (Shivam Beauty Care )
Location : Deep Farm, Ukharla.

EXTRA ACTORS

Dhwani Shah
Vidhi Pithva
Bhumi Makwana
Ashwini Joshi

SPECIAL THANKS
Yashdeep Gohil
Gaurang Vyas

______________________________________________________

For Business Inquiries:
Red Rush Networks
Arjav Shah
+919173357735
----------------------------------------------------------------------------------------

Mari Veni Lyrics

મારી વેણીમાં ચાર ચાર ફૂલ
અંબોડલે સોહે સોહામણી ઝૂલ x 2
અંબોડલે સોહે સોહામણી ઝૂલ

પહેલુ ફૂલ જાણે મારા હૈયાના હારનું
પહેલુ ફૂલ ….
પહેલુ ફૂલ જાણે મારા હૈયાના હારનું જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ

દિવસે ના બોલે એ મોટાના માનમા
દિવસે ના બોલે એ મોટાના માનમા
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં

મારી વેણીમાં ચાર ચાર ફૂલ
અંબોડલે સોહે સોહામણી ઝૂલ x 2

----------------------------------------------------

Mari veni ma char char phool
Ambodale sohe sohamani jhool x 2

Ambodale sohe sohamani jhool x 2

Pehlu phool jaane mara haiyya na haar nu
Pehlu phool..
Hooo..
Pehlu phool jaane mara haiyya na haar nu
Jane pelu raat raani phool

DIvase na bole e mota na maan ma x 2
Ratadiye bole bulbul
Mari Veni Ma…

Mari veni ma char char phool
Ambodale sohe sohamani jhool..
Рекомендации по теме
Комментарии
Автор

વાહ ઈશાનીદી 😍 થોડાં વધું ગુજરાતી બનાવી દીધા હો 😀🎉

dabhishreya
Автор

તમારા સ્વરમાં આ રૂડું ગીત ફરી સોહામણું લાગ્યું. ગુજરાતી ભાષાના આવા નજરાણા યુવાનોના હૃદયમાં ધબકતા કરવા બદલ લાખેરા અભિનંદન.

m.r.khachar
Автор

Bau j mast Ishani ❤❤❤ keep coming these folk music ❤

jigrra
Автор

Used to hear this sweetest song by old artist b4 50 years..
Million thanks

hanifbashir
Автор

ખુબ જ સરસ, વર્ષો પછી આ ગીત ફરી રણક્યું ખરું અને જેની પાસેથી આશા હતી એમણેજ ગાયુ, પણ બીજા ત્રણ ફુલ ખુટ્યા આશા રાખુ એ પણ પુરા તમેજ કરશો..

Nikulvasoya
Автор

Although I'm A Sardaar From Punjab But You never fail to amaze me through your voice and lyrics ❤️

rajwindersingh
Автор

ખુબ સુંદર ઈશાની બેન... સાદગી ની સોડમ ને ગુજરાતી પાલવ ઓઢાડવા બદલ આભાર 💐

v.k.vaishnav
Автор

Excellent as always...Keep it up champ

JagdishItaliya
Автор

Ahaaa haa kamaal kari nakhi ❤❤ you are just superb

rjjayraaj
Автор

Just loved it.. Beautiful voice. Bus aakhu geet sambhalvani ichha che.. 😊🙏❤👌

bhavanadangodra
Автор

This song deserves millions of views... Well composed...👌👌
Keep it up...keep composing the folk and let cultural legacy continue to coming generations....

jayminsinhsolanki
Автор

It is always great to see the efforts to revive Gujarati Folk music and to pass it on to the next generation ❤️

thebhargavraval
Автор

so so awesome voice 💯💯👌👌😍❤️ really mam ji your smile also ❣️ cute 🥰
hu Gujarati j chhun 😀

SilentBipsEverything
Автор

Very realistic voice and give old vibes.good wishes for *"વેણી"*.

kandarptrivedi
Автор

Your voice is like a therapy which is saving today's youth from problem like depression 💖

priyankbharada
Автор

Woow I fill likes bollywood songs ❤️❤️❤️ gujrati songs is mind blowing

OMEGA..
Автор

Color scheme, Color grading awesome..

VijayParmar-dyfu
Автор

Wow Amazing Video, I Like The Background Song and Your Voice

ArtsOfSatyamOfficial
Автор

Your voice is soothing
I often hear you ...
Khaamaa vira ne is wonderful

I have more request for you to sing this songs
Movie : Mena gurjar
Songs:
1.Adadhi rataldi e mne re jagadi .
2.
Chundadi odhadi mne jasoda na kaan te gheli kri
3.puchu radha ne meera ne ek vataldi (movie yaad nthi aavtu )

Tamara avaaj ma bahu j gamshe...

jayshricharel
Автор

My guess is perfect.Really superb ❤❤❤❤you are looking as gorgeous as ❤

dipaljoshi