He Maa Tara Ashirvad Joiye | Jyoti Vanjara | Mamta Soni | Bhakti Geet | Navratri Special |

preview_player
Показать описание
@MeshwaFilm
Presenting : He Maa Tara Ashirvad Joiye | Jyoti Vanjara | Mamta Soni | Bhakti Geet | Navratri Special | Meshwa Films |

#jyotivanjara #ambemaa #mataji #devotional #mamtasoni #video

Album Name : Dil Ni Vat Madi Tari Aagad Kariye
Song Name : He Maa Tara Ashirvad Joiye
Singer : Jyoti Vanjara
Artist : Mamta Soni, Jyoti Vanjara
Lyrics : Baldevsinh Chauhan
Music : Rahul - Ravi
Recording Studio : Navrang Studio
Director : Mayur Mehta
Temple : Ambaji
Genre : Gujarati Bhakti Geet
Deity : Ambema
Festival : Navratri
Label : Ma Digital

શીશ ઝુકે તો એ તુજ દ્વારે માં..ઔર કહી મત ઝૂકવા દેજે ..!
જીવું ભલે ને હું થોડું માડી.. ગર્વ ભર્યું માં મને જીવન દેજે..!!

જગદંબા માં અંબે ના પાવન પર્વ પર માં ના ચરણો માં શીશ નમાવી અંતર ની પ્રાર્થના સાથે એક જ અરજી કરીયે છીએ.
"માં ડિજિટલ" આ નવરાત્રી માં આપ સૌ ના માટે મંગલ કામના કરતા નવું ભક્તિમય ગીત રજુ કરે છે જેની રચના "બળદેવસિંહ ચૌહાણ" એ કરી છે અને મધુર સ્વર આપ્યો છે લોક લાડીલી "જ્યોતિ વણઝારા" એ અને સુંદર અભિનય થી મનભાવક બનાવ્યું છે સુંદર અભિનેત્રી "મમતા સોની" એ. ગીત ને દિલ માં ઉતારી જાય એવું સંગીત "રાહુલ-રવિ" ની જોડી એ આપ્યું છે અને દિગ્દર્શન દ્વારા પ્રાણ પૂરનાર "મયુર મેહતા" ને ખુબ ખુબ ધન્યવાદ

આવો આ ગીત સાંભળીયે અને સેટ કરીયે આપણા મોબાઈલ માં..

📀 હે માં તારા આશીર્વાદ જોઈએ 📀
🎤 ગાયક-જ્યોતિ વણઝારા
🎹 સંગીત-રાહુલ-રવિ
✒ ગીતકાર-બળદેવસિંહ ચૌહાણ
👭 અભિનય- મમતા સોની, જ્યોતિ વણઝારા
🎥 દિગ્દર્શન-મયુર મહેતા
📀 નિર્માતા-Ma Digital

Subscribe and stay updated to MeshwaFilms channel today.
Рекомендации по теме
Комментарии
Автор

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।
तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।।
पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च।
सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।।
नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:।
उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।

जयकारा शेरावाली माता की बोल सांचे दरबार की जय..!!

जयकारा शेरावाली माता की बोल सांचे दरबार की जय..!!

जयकारा शेरावाली माता की बोल सांचे दरबार की जय..!!

ऊं ऐं ह्रीं क्लीं चामुण्डाऐ विच्चे।
ऊं ऐं ह्रीं क्लीं चामुण्डाऐ विच्चे।
ऊं ऐं ह्रीं क्लीं चामुण्डाऐ विच्चे।

जय माँ दुर्गा..
माँ दुर्गा धन्यवाद 🙏

जय माता दी।। 
जय माता रानी।।

🍇🔥🔱🙏🔱🔥🍇

aakashjain
Автор

Wah wah wah wah wah wah wah wah wah wah wah singing 👍👍👍👍🎉🎉👍🎉 जितना sunu song utna kam hai shayad aap ki voice me Jadu hai 👍🎉👍 B's सुनता jau आप की voice ko

kingofghatol
Автор

વેરી નાઈસ ગીત ખૂબ ખૂબ ધન્ય વાદ. બહેન શ્રીને આ. ભજન બનાવતા રહો તેવા મારા મા બરહમાણી ના આશીર્વાદ છે.
From j.m.raval ognaj ognaj amdavad thi.. Reli god jayntibhai

亗亗-uv
Автор

Jai mata ji❤ jai mata ji❤ jai mata ji❤

ajitgamit
Автор

Jay mataji supar Song mara dil ne Singar no sur bov game che Joradar Song jay mataji

meldiraj