Love Ni Bhavai - Official Full Movie | Malhar Thakar, Aarohi, Pratik Gandhi | Saandeep Patel

preview_player
Показать описание
Directed by Saandeep Patel
Produced by Aarti Patel
Cast: Malhar Thakar, Aarohi Patel, Pratik Gandhi
Music by Sachin-Jigar

Check out our website for more updates:
Рекомендации по теме
Комментарии
Автор

આપડી ગુજરાતી ફિલ્મ પણ બીજી ફિલ્મ કરતા કાંઈ ઓછી નથી BEST MOVIE ...😍😚😘

gjgujratiboy
Автор

Aa movie ne kon kon varem varam jove se ❤

Cricket_video_
Автор

આ movie જોઈ ને ખરેખર રડવું આવી ગયું યાર 🥺🙌🏻


BEST MOVIE EVER ✨😍

કોને કોને આનો બીજો ભાગ પણ જોવો છે ? લાઈક કરો યાર 👍

JKSHORTS
Автор

સાચો પ્રેમ તો આદિત્યનો છે જેણે ખરેખર પ્રેમનો અર્થ સમજ્યો કે પ્રેમ એટલે માત્ર પામવું નહિ પણ એની ખુશીથી ખુશ થવું એ જ પ્રેમ...!

આ ફિલ્મ પણ કદાચ આદિત્યના "લવ"ની જ ભવાઈ છે...

ShuHereOfficial
Автор

જેટલી વાર જોવ પણ આ ફિલ્મ મા કનતાડો આવતો જ નાથી..❤️‌
Best Movie ever ☺️ ❤️

mgcsyash
Автор

બોવ સિમ્પલ છે અંતરા, જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધુજ ગમવા લાગે😊

Manish_Chudasama
Автор

"Jyare tamne koi game ne tyare tamne badhu j gamva lage " best dialogue 😊
1:34:13

krishapatel
Автор

ખરેખર યાર આંખ માથી આસુ આવી ગયા હો. આ મુવી જોઈને લાખો પ્રેમીઓ ને પોતાનો પ્રેમ યાદ આયો હશે.. ગુડ લવ ની ભવાઈ I miss you

ajayparmar
Автор

હિન્દી મૂવી ને તો સાઈડ માં જ બેસાડી દે તેવી છે આપણી આ ગુજરાતી મૂવી લવ ની ભવાઈ 😘😘😘😘😘😘🥰🥰🥰🥰😍😍😍☺️☺️☺️☺️

ishvarzinzuvadiya
Автор

ખરેખર આ love ની ભવાઈ જોઈને આંખ માંથી આંસુ આવી ગયા અને 😀 મૂવી માં મજા પણ આવી💫😘🥀

sanju_palas
Автор

This Movie will always have a special place in my heart ❤️🥺

laluahir
Автор

No wonder why People Love Gujarati Actors, This movie is actually made for those who still believe in Love with a person who's not into dating, Absolute pure

neelchudasma
Автор

જ્યારે પણ જોવું 2.45 કલાક જેટલો સમય ક્યાં જાય છે ખબર જ નથી પડતી .. Love this movie 😍😍😍😍😍😍😍

rohitzinjurkesuperfans
Автор

આજે ફરીવાર તને મળવાનું મન થાય છે
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે
તને જોરથી ગળે લગાવવાનું મન થાય છે
સુખ દુઃખની વ્સથા કહેવાનું મન થાય છે
નાની મોટી દરેક ફરિયાદ કરવાનું મન થાય છે
તારી યાદ ના વરસાદ માં ભીંજાવાનું મન થાય છે
તું આવીશ આંસુ લૂછવા એ વિચારને આજે ફરિ રડવાનું મન થાય છે ❤️

kj_meer
Автор

18 mi vakhat aa movie jov chu to pan evi j maja aave che Jane peli var joto hoy 😍 my favourite movie forever ♾️

Dhavalvala
Автор

ખરેખર આ મૂવી જોઈને અં।ખ માથી આસુ આવી ગયા .બધી મૂવી મા આ મારી બેસ્ટ મૂવી છે.I LIKE 《♡》LOVE NI BHAVAI

ItzHitesh
Автор

મહત્વનું એ છે કે એ હવે ખુશ રહે.મારી સાથે કે મારા વગર ❤😌😘

vipulgadhvi
Автор

Yrrr this movie is the best ever movie of malhar and aarohi … ❤ ❤

namrapatel
Автор

This movie proves that a beautiful story can be shown on the big screen without the need of any bold scenes. Beautiful story

mehuldiyora
Автор

ખરેખર દીલ ને સ્પર્શી ગઈ આ મૂવી ની સ્ટોરી જેટલી પણ વાર જોવુ તેટલી વખત જોવી વધારે ગમે છે 👍💞👌

shaileshthakor