Target Achieved ! VMC collects tax of Rs 502 crore as of yesterday | Zee News

preview_player
Показать описание
Vadodara Corporation completes tax collection target. As of yesterday, the corporation collected over Rs 502 crore in tax. 54.36 crore tax was collected compared to last year.Corporation sealed 4412 commercial properties. 39,000 notices were issued for tax collection in residential areas.

#Vadodara #Gujarat #News

વડોદરા કોર્પોરેશને વેરા વસૂલાતનો ટાર્ગેટ પૂરો કર્યો...

ગઈકાલ સુધીમાં કોર્પોરેશને 502 કરોડથી વધારેનો વેરો વસૂલ્યો...

ગત વર્ષની સરખામણીમાં 54.36 કરોડના વેરાની વસૂલાત કરી..

કોર્પોરેશને 4412 કમર્શિયલ મિલકતોને કરાઈ હતી સીલ..

રહેણાંક વિસ્તારમાં વેરા વસૂલાત માટે અપાઈ હતી 39,000 નોટીસ..

કોર્પોરેશને હાલમાં વેરામાં વ્યાજ માફીની યોજના મૂકી છે અમલમાં..

માર્ચ 2023 સુધી વેરા વસૂલાતની કડક કાર્યવાહી ચાલુ રખાશે...

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube

Like us on Facebook

Follow us on Twitter

You can also visit us at:
Рекомендации по теме