Gujarat government announces special healthcare facilities for senior citizens |TV9GujaratiNews

preview_player
Показать описание
#seniorcitizens #health #gujarat

n3
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati

Top playlists :

#gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
#newsingujarati #gujarat #tv9news #food
#politicnews #politicalnews #sportsnews

======
Social Media A/Cs

=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL

First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "

Рекомендации по теме
Комментарии
Автор

હજી તો મોટા નિણર્યો ઘણા બાકી છે. હવે એકદમ યાદ આવવા માંડ્યું.

kebythakor
Автор

અતિયારે વુરધો‌ યાદ આવી યા અતિયાર લગી બિચારા ભૂગર્ભ માં હતા

n.npatel
Автор

🙏Hope that it will be effectively implemented

mayankacharya
Автор

Kejriwal Tum aage badho ham tumhare sath Hain

sanjaydarbar
Автор

ખૂબ સરસ નિણર્ય આવું ધણી જગ્યાઓએ ગોઠવવું જોઈએ આની અસર આવનારા સમય પર પડશે

harkantdave
Автор

ઘણી પ્રાઈવેટ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચાલતા નથી, શું આ કાર્ડ શોખ ના કઢાવડાવો છો?

gurukrupa
Автор

મોટી મોટી જાહેરાત કરી તેનો લાભ તો ફક્ત મોટા ગજા ના નેતાઓ ની ભલામણ વાળાઓ ને જ મળે શે બાકી જરૂર પડે કોઈ મોટી હોસ્પિટલ ની મુલાકાત લો બધાય અનુભવ થઈ જશે.

rkchavda
Автор

सर जी
अस्पतालो की उच्च स्तरीय व्यवस्था जग जाहिर है। किसी भी गरीब विमार व्यक्ति जो अस्पताल में इलाज कराकर आया हो उससे पूछ लीजिए।

GENI-hl
Автор

Ab bhi hai senior citizens ko free aarogya seva ki nautanki par amal nahi hota, mein Senior Citizen aur retired Government offier hu par Civil Hospital Ahmedabad me radiology, U N mehta Hospital aur MNJ Institute of Ophthalmology sabhi jagah charges vasule hai

dr.madhavjigajera
Автор

આમ આદમી પાર્ટી નો ડર. હવે ખબર પડી ક લોકો ને સુ જોવે છે ...આટલા દિવસ સુ કર્યું

radheshyam.digital
Автор

રેલ્વે ની ટિકિટ મા પણ પહેલા ની જેમ સીનીયર સીટીઝન ૬૦ ઉપર ના ને લાભ આપો

upendrabhaijoshi
Автор

ચૂંટણી આવી એટલે લોલીપોપ આપવાનાં ચાલુ ....

eduangel
Автор

મુરબ્બી શ્રી જયંત ભાઈ આપણા દેશમાં ધાર્મિક તથા રમતગમત હોય બધામાં જ રાજકારણ આવી ગયું છે. તમે કેટલા સમયથી સાંભળતા હશો ધાર્મિક સ્થળો ના પ્રસાદ માં પણ રાજકારણ આવી ગયું ધાર્મિક સંસ્થાના વહીવટમાં પણ રાજકારણ દેશના નાના માં નાના કામમાં પણ આવુજ છે. પછી કોઈ સુધારો થાય રાજકારણ કે રમતગમતના ખેલાડીયો પણ જાડી ચામડીના થઈ ગયા છે. દેશની ૧૪૦ કરોડ વસ્તી એક વિક બુમો પાડી બંધ થઈ જશે ત્યાં સુધી કોઈ નવું આવી જશે

mukeshbhaipatel
Автор

સરકારી ની --- જેમ ગ્રાન્ટેડ માં ---- બદલી નો નિયમ લાવો

sangitaprajapati
Автор

આ વ્યવસ્થા તો પહેલેથી હતી . આમાં ક્યાં મોટો નિર્ણય લીધો

patalukabhaipunjabhai
Автор

હવે બઉ મોડું થઈ ગયું bjp ને વિદાય આપો 🙏🏻

musicplayer