filmov
tv
Om Jay Shiv Omkara Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |

Показать описание
@meshwalyrical
Presenting :Om Jay Shiv Omkara Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |
#shivji #aarti #lyrical
Audio Song : Om Jay Shiv Omkara Aarti
Singer : Jyoti Vanjara
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity : Shivji
Festival : Navratri
Label :Meshwa Electronics
જય શિવ ઓમકારા, હર જય શિવ ઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, અર્ધાગી ધારા...
ૐ જય શિવ ઓમકારા.
એકાનન ચતુરાનન, પંચાનન રાજે,
શિવ પંચાનન રાજે
હંસાસન ગરુડાસન, વૃષભ વાહન સાજે,
ૐ જય શિવ ઓમકારા.
દો ભુજ ચારુ ચતુર્ભુજ, દશ ભુજ અતિ સોહે,
શિવ દશ ભુજ અતિ સોહે
તિનો રૂપ નિરખતે, ત્રિભુવન જન મોહે,
ૐ જય શિવ ઓમકારા.
અક્ષમાલા વનમાલા, મુંડમાલા ધારી
શિવ મુંડમાલા ધારી
ચંદન મૃગમદ સોહે, ભાલે શશીધારી
ૐ જય શિવ ઓમકારા.
શ્વેતાંબર પિતાંબર, વાઘામ્બર અંગે
શિવ વાઘામ્બર અંગે
સનકાદિક બ્રહ્માદિક, ભૂતાદિક સંગે
ૐ જય શિવ ઓમકારા.
લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે
શિવ પાર્વતી સંગે
અર્ધાંગી અરુ ત્રિભંગી, સિર સોહત ગંગે
ૐ જય શિવ ઓમકારા.
કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા
શિવ ચક્ર ત્રિશૂલ ધર્તા
જગ કરતા જગ ભરતા, જગકા સંહર્તા
ૐ જય શિવ ઓમકારા.
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, જાણે અવિવેકા
શિવ જાનત અવિવેકા
પ્રણવ અક્ષરે મધ્યે યે તીનો એકા
ૐ જય શિવ ઓમકારા.
ત્રિગુણ સ્વામી કી આરતી જો કોઈ ગાવે
શિવ જો કોઈ ગાવે
કહત શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ પાવે
ૐ જય શિવ ઓમકારા.
જય શિવ ઓમકારા, હર જય શિવ ઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, અર્ધાગી ધારા
ૐ જય શિવ ઓમકારા
ૐ જય શિવ ઓમકારા
હર જય શિવ ઓમકારા
ૐ જય શિવ ઓમકારા
હર જય શિવ ઓમકારા
ૐ જય શિવ ઓમકારા
બોલો શ્રી પાર્વતી પતિ હર હર મહાદેવ કી જય.
Presenting :Om Jay Shiv Omkara Aarti | Lyrical | Jyoti Vanjara | Gujarati Devotional Aarti |
#shivji #aarti #lyrical
Audio Song : Om Jay Shiv Omkara Aarti
Singer : Jyoti Vanjara
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity : Shivji
Festival : Navratri
Label :Meshwa Electronics
જય શિવ ઓમકારા, હર જય શિવ ઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, અર્ધાગી ધારા...
ૐ જય શિવ ઓમકારા.
એકાનન ચતુરાનન, પંચાનન રાજે,
શિવ પંચાનન રાજે
હંસાસન ગરુડાસન, વૃષભ વાહન સાજે,
ૐ જય શિવ ઓમકારા.
દો ભુજ ચારુ ચતુર્ભુજ, દશ ભુજ અતિ સોહે,
શિવ દશ ભુજ અતિ સોહે
તિનો રૂપ નિરખતે, ત્રિભુવન જન મોહે,
ૐ જય શિવ ઓમકારા.
અક્ષમાલા વનમાલા, મુંડમાલા ધારી
શિવ મુંડમાલા ધારી
ચંદન મૃગમદ સોહે, ભાલે શશીધારી
ૐ જય શિવ ઓમકારા.
શ્વેતાંબર પિતાંબર, વાઘામ્બર અંગે
શિવ વાઘામ્બર અંગે
સનકાદિક બ્રહ્માદિક, ભૂતાદિક સંગે
ૐ જય શિવ ઓમકારા.
લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે
શિવ પાર્વતી સંગે
અર્ધાંગી અરુ ત્રિભંગી, સિર સોહત ગંગે
ૐ જય શિવ ઓમકારા.
કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા
શિવ ચક્ર ત્રિશૂલ ધર્તા
જગ કરતા જગ ભરતા, જગકા સંહર્તા
ૐ જય શિવ ઓમકારા.
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, જાણે અવિવેકા
શિવ જાનત અવિવેકા
પ્રણવ અક્ષરે મધ્યે યે તીનો એકા
ૐ જય શિવ ઓમકારા.
ત્રિગુણ સ્વામી કી આરતી જો કોઈ ગાવે
શિવ જો કોઈ ગાવે
કહત શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ પાવે
ૐ જય શિવ ઓમકારા.
જય શિવ ઓમકારા, હર જય શિવ ઓમકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, અર્ધાગી ધારા
ૐ જય શિવ ઓમકારા
ૐ જય શિવ ઓમકારા
હર જય શિવ ઓમકારા
ૐ જય શિવ ઓમકારા
હર જય શિવ ઓમકારા
ૐ જય શિવ ઓમકારા
બોલો શ્રી પાર્વતી પતિ હર હર મહાદેવ કી જય.
Комментарии