Bhagavad Gita | Adhyay 2 | Sankhya Yog | Shri Yogeshwarji

preview_player
Показать описание
ભગવદ્ ગીતા | અધ્યાય બીજો | સાંખ્ય યોગ | શ્રી યોગેશ્વરજી
=========
ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા બહુવિધ ગ્રંથોમાંથી જો કોઈ એક ગ્રંથનું નામ લેવું હોય તો ભગવદ ગીતાનું નામ ખચકાટ વિના લઈ શકાય. વેદોનો સાર ઉપનિષદમાં અને ઉપનિષદનો અર્ક ભગવદ ગીતામાં સમાવી લેવામાં આવ્યો છે. કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં સ્વજનોને હણવાની સંભાવનાથી વ્યથિત અને કિંકર્તવ્યવિમૂઢ થયેલ અર્જુનને સંબોધી કહેવામાં આવેલ સાતસો શ્લોકોમાં માત્ર અર્જુનને માટે જ નહીં પરંતુ સમસ્ત માનવજાતિને માટે અવનવીન સંદેશ ભરેલો છે. ગીતામાં સનાતન ધર્મના પાયાના સિધ્ધાંતોનું કેવળ પ્રતિપાદન જ નથી પરંતુ રોજબરોજની જીંદગીમાં સત્ય અને ધર્મના માર્ગે કયા આધારે ચાલવું તેનું અભિનવ માર્ગદર્શન પણ છે. એથી જ હજારો વર્ષ પૂર્વે વહેતો કરાયેલ ગીતાનો સંદેશ આજે પણ એટલો જ નૂતન અને પ્રાસંગિક લાગે છે.

પૂ. યોગેશ્વરજી સ્વયં ભગવદ ગીતાના પ્રખર અભ્યાસુ અને અનુવાદક હતા. નાનપણથી જ તેમને ગીતા પ્રત્યે અપાર પ્રેમ હતો. સાધના દ્વારા જીવનધ્યેયની સંપ્રાપ્તિ કર્યા પછી જનસમુહના લાભાર્થે તેમણે જ્યારે પોતાની અનુભવવાણી વહેતી કરી ત્યારે તેમાં ગીતાના સારસંદેશને પ્રાધાન્ય આપ્યું. સરળ ગીતાની રચના પૂ. શ્રી યોગેશ્વરજીએ પોતાના હિમાલયવાસ દરમ્યાન ૧૯૫૩ માં કરેલી. ૧૯૬૦ માં તે ગ્રંથરૂપે જનસમુદાય સમક્ષ પ્રસિદ્ધ થઈ. ત્યારથી લઈ અત્યાર સુધી તેની બે લાખથી વધુ પ્રત વેચાઈ ચુકી છે એ જ તેની લોકપ્રિયતાનો પુરાવો છે. પ્રસિદ્ધ ગુજરાતી ગાયક આશિત અને હેમા દેસાઈના કંઠે તે 'સરળ ગીતા' આલ્બમમાં સ્વરબદ્ધ થઈ છે. શ્રી યોગેશ્વરજીના જન્મ શતાબ્દિ વર્ષમાં ગુજરાતની અધ્યાત્મરસિક જનતાને સરળ ગીતાની આ અમૂલખ ભેટ વિડીયોના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરતા અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ.
*
અધ્યાય ૨ - સાંખ્ય યોગ (મૂળ સંસ્કૃત શ્લોક અને ગુજરાતી અનુવાદ)
ગુજરાતી પદ્યાનુવાદ - શ્રી યોગેશ્વરજી
સ્વર - આશિત, હેમા અને આલાપ દેસાઈ
સંગીત અને સ્વર નિયોજન - આશિત દેસાઈ
આલ્બમ - સરળ ગીતા
©2020 Swargarohan. All rights reserved.
*
સરળ ગીતા (PDF)

*****

SARAL GITA : Poetic rendering of Bhagavad Gita in Gujarati by Shri Yogeshwarji
===========
On the battlefield of Kurukshetra, Lord Krishna gave an inspiring message to Arjuna, which became known as Bhagvad Gita, the song celestial. The 700 verses rendered by Lord Krishna are considered as quintessence of Hinduism and reflects the wisdom of Upanishads. Bhagavad Gita is part of epic Mahabharata and is contained in Bhishma Parva, chapter 23 to 40.

When Arjuna saw his revered teachers, beloved friends and close relatives on enemy side, he was overtaken by grief and despair. As a result, he chose to lay down his arms and sought counsel from his charioteer and friend, Krishna. In his unique and mesmerizing style, Krishna answered Arjun's array of questions covering sin, slander and siblings to death, duty, desire, duality and divinity. Arjuna was convinced that death on the battlefield was that merely of physical frame and not of the inner immortal soul. The conversation between Krishna and Arjuna threw light on many important aspects of Hinduism such as life and death, karma, devotion, jnana, yoga, supreme reality and duality.

Apart from guidelines for ascetics to march forward on the spiritual path, Gita has plenty to offer to each of us in our day-to-day life. Though Gita's message was delivered centuries ago, it is equally rejuvenating today. Message of Bhagavad Gita has crossed boundaries of cast, creed, religion and nationality. It has been translated in many leading languages of the world.

Gujarati, considered by many as 'poor language of rich people' was blessed by Shri Yogeshwarji with more than hundred books covering various forms of literature. Yogeshwarji wrote authoritative treatise on Bhagavad Gita, Upanishads, Brahma Sutra, Srimad Bhagavat, Patanjali's Yog Darshan, Ramayan and Mahabharata in Gujarati.

Saral Gita - Poetic rendering of Bhagavad-Gita was written by Shri Yogeshwarji in 1953 and was first published in 1960. Thereafter due to popular demand, it has been reprinted many times. 'Saral Gita' audio cassette is also available in the melodious voice of Ashit & Hema Desai. As a part of birth centenary celebration of Shri Yogeshwarji, we are happy to present Chapter 2 (Sankhya Yog) here. We hope that you will like it.
*
Chapter 02 - Sankhya Yog (Sanskrit Text and Gujarati Translation)
Gujarati Translation - Shri Yogeshwarji
Voice - Ashit, Hema & Aalap Desai
Music & Composition - Ashit Desai
Album - Saral Gita
©2020 Swargarohan. All rights reserved.
*
#bhagavadgita #saralgita #yogeshwarji
Рекомендации по теме
Комментарии
Автор

જય યોગેશ્વર. ખુબ ખુબ ધન્યવાદ ખુબ સરસ સ્વરમાં રાગમાં ગીતા ગાય

chetnabhuptani
Автор

જય શ્રી કૃષ્ણ શરણં મમ ગીતા નો પહેલો અધ્યાય મુકવા માટે વિનંતી જય યોગેશ્વર જી

manjulamehta
Автор

Khub khub dhanywad...sauthi saral rite tarat j magaj ma besi Jay as rit nu gyan..Krupa karine darek adhyay no labh aapva vinanti

jankisavalia
Автор

જયશ્રી કૃષ્ણ શ્રી બાલ કૃષ્ણ લાલ ની જય
શ્રી કૃષ્ણઃ શરણં મમ
ૐ નમઃ ભગવતે વાસુદેવ ૐ નમઃ નારાયણ શ્રી કૃષ્ણ વંદે જગત્ ગુરુમ્ 🐚🕉️🌺🌻🌷🌼🌹👏🇮🇳

sudhirpatel
Автор

જય શ્રી કૃષ્ણ
આમા એક થી અઢાર અધ્યાય નથી

bhavnavaghani
Автор

🙏જયકૃપાળુમા🙏
પૂ.શ્રી"મા"ના કંઠે પ્રાર્થના સાંભળીએ છીએ
"યોગેશ્વરભગવાન એ ...છે...મારા જીવનના આધાર...કરૂછુ એના ચરણે કોટી પ્રણામ ખરેખર અદ્દભૂત છે.સત્યછે. આપ સૌવ સુંદર કાર્યોની રજૂઆત સૌવને માટે, કલ્યાણ અર્થે કરોછો.આપને પણ વંદન
પ્રણામ "મા" થેન્કયૂ "મા"
🙏🙏🙏

tinubenmohanbhakta
Автор

❤ Thanks so much, Get peace in Heart. Jayshrikrishna ^ jayyogshwar Prashant Desai. DE, USA

prashantdesai
Автор

Gita ji nu aa version ame kyaarna shodhta hata….very well-presented….khub khub aabhaar!

AN-fuop
Автор

श्री प्रमातमाऐ नमः श्री मद्भागवत गीता ऐ नमः 🙏

tejikhatri