Kinjal Dave - Shiv Bhola | Official Video Song | KD Digital

preview_player
Показать описание
KD Digital Present

“Shiv Bhola”

Singer :- Kinjal Dave
Starring :- Jay Wadhwani
Lyrics :- Rajan Rayka, Dhaval Motan
Music :- Jitu Prajapati
Pro Mix :- HR Soni
Recording :- Temple Studio Adalaj
Producer :- Lalit Dave
Director :- Saurabh Gajjar
Dop :- Saurabh Gajjar, Aakash Patel
Assist Dop :- Jainam Dand, Dhruval Patel
Photography :- Manthan Modi
Aerial :- Rajesh Gorani
Animation :- Dhruv Kadivar
Special thanks :- Raj Gajjar, Lalu Sehgal, Parth Dodiya
Dance Group :- Rudraksha Cultural group
Makeup & Hair :- Hasmukh Limbachiya
Light :- Kalpesh Jadav
Production :- Vishal Suthar
Location :- Swapna Shrushti Waterpark & resort
Spot Boy :- Kamlesh, Mukesh
Special Thanks :- Vipul Aluva, Veeram Aluva

Shiv Bhola - Set As Callertune

Vodafone - Idea
શિવ ભોળો છે
53712058035
ભૂતડા ભમે જેની આસપાસ
53712058029
જેના માથે છે ત્રીજી આંખ
53712058004
જેનું ઘર છે કૈલાશ
53712058012
કોઈ ને કરતો નથી નિરાશ
53712058038
વ્હાલો જોવે ના કાઈ
53712058001

To set this song in your Jio Mobile, Click On The Link Below & Click On “Set As Jiotunes”

“Jio Saavan”

To Set This Song In Your Airtel Mobile Click On The Link Below & Click On “Set As Hellotune"

“Wynk”

“Hungama”

“Gaana”

“Amazon Music”

“Apple Music”

“Google Play Music”

Lyrics :-

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે ( 2 )

હે જેનો કાળ છે અંગારો આગ સિંહાસન વાઘ તોય બાપો ભોળો છે

હે જેના નોમ નો જગ ને વેરાંગ તોય શિવ ભોળો છે ( 2 )

હે જેના માથે સે ત્રીજી આંખ સિંહાસન વાઘ
તોય બાપો ભોળો છે

એ ભોળીયો ભોળો છે...

હે જેનું ઘર છે કૈલાસ મોટા ડુંગર મા વાસ
જે મન થી માને પુરી કરે એની આશ

બ્રહ્મા વિષ્ણુ છે ખાસ પાપી આવે ના પાસ
ત્રણેય લોક ને મહાદેવ નો વિશ્વાસ
ભુતડા ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે
ભુત ભમે જેની આસપાસ
તોય બાપો ભોળો છે

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે
શિવ ભોળો છે...

હે વાલો જોવે ના કાંઈ
દાનવો ને મળી જાય કોઈ જંપે જો જાપ
ૐ નમઃ શિવાય

જુઢ બોલો તો રિસાય સત બોલો તો રીજાય
માટે દેવો નો ઈતો દેવ કેવાય
કોઈ ને કરતો નથી નિરાશ
એટલે ભોળો છે
કોઈ ને કરતો નથી નિરાશ
બાપો ભોળો છે

હે જેના માથે સે ત્રીજી આંખ
ગળે છે નાગ તોય બાપો ભોળો છે

હે જેના લલાટે ભભુતી રાખ
સિંહાસન વાઘ
તોય બાપો ભોળો છે

એ શિવ ભોળો છે
ભોળીયો ભોળો છે

Keep In Touch :

Рекомендации по теме
Комментарии
Автор

*તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મુકે છે,
પણ તમારી મહેનત તમને ઉચ્ચ સ્થાન પર ટકાવી ર* ાખે છે.. ખુબ જ સરસ કિંજલબેન..
હર હર મહાદેવ 🙏
આવી રહેલા પવિત્ર શ્રાવણ મહિનાની સૌ ને શુભકામના... ભોળાનાથ સૌ નું ભલું

gujjurocksmedia
Автор

બહુજ સુંદર કિંજલ દવે👍
❤️દિલ કે અગર સાફ હો તો યકીન માનો તુમ હી🔱મહાકાલ કે પાસ હો...【 મહાકાલ માટે Like તો બને છે ભાઈ 】
#A_Gujarati_Bhakti

rkdevotional
Автор

कोन कोन महादेव के भक्त हैं लाइक करे बाकी अनॅलाइक करे

MEHARJUNEJAMUSIC
Автор

Only a Shiv shradhadu singer can sing like this. Incredible.

bhajanandgarbagroupuk
Автор

ૐ નમઃ શિવાય 🙏🏼
આ પવિત્ર શ્રાવણ માસમાં સૌનું કલ્યાણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના.
હર હર મહાદેવ 🙏🏼

ap
Автор

જય જીનેન્દ્ર કિંજલ જી બહુ સરસ ભજન બોલો હર હર મહાદેવ જય હો માં સતી ની જય હો માં પાર્વતી ની

tarunjain
Автор

🙏🙏🙏 JAY BHOLENATH 🙏🙏🙏
Actually in real world LORD SHIVA...ALWAYS... BLESSINGS TO ALL...
JAY SAMBHU BHOLENATH 🙏🙏🙏😇

pradipjadav
Автор

હર હર મહાદેવ ખુબ સરસ કિજલ‌ બેન તમારુ આ‌ ગીત સુપર હિટ છે
‌. હર હર મહાદેવ

baraiyasubhashbaraiya
Автор

ONEWORDREVIEW #SHIVBHOLA #OUTSTANDING..KINJAL DAVE IS LIFELINE FOR WATCHING THIS SONG.LYRICS IS SUPERB..MUSIC SMASH-HIT..ALL OVER THIS SONG IS DEFINITELY ENTERTAINER...

haritpavsiya_
Автор

ખૂબ જ સરસ આ ગીત બહુ જોરદાર છે તમને ખૂબ ખૂબ અભિનંદન... મને ગર્વ છે કિંજલ બેન તમારા 👍

jayparmar
Автор

Super hit song in kinjal dave

MR_ROYALBHUDEV PHOTO VIDEO EDITING BY NISARG RAVAL તરફથી આપ અને આપના KD DIGITAL ના પુરા પરિવાર ને શ્રાવણ મહિના ની હાદિઁક શુભેચ્છા


🙏 હર હર મહાદેવ 🙏
🌷જય શ્રી ખંભલાય માં 🌷
🌹 જય શ્રી ચેહર માં 🌹
🌼 જય પરશુરામ 🌼

🌺🌺🌺🌺🌺

nisarg_raval_official
Автор

સરસ મજાનો‌ ગીત છે.... ઓમ નમઃ શિવાય ❤️
જેના માથે છે ત્રીજી આંખ ગડે છે નાગ તોય બાપ ભોડો છે ❤️
Many Congratulations to kinjal dave for this amazing song 🔥💯

sahilmakwana
Автор

ખૂબ જ સરસ ગીત કિંજલ બેન
🙏 હર હર મહાદેવ 🙏
આપ જીવન મા ખૂબ જ પ્રગતિ કરો તેવી ભગવાન ભોળાનાથ ના ચરણો મા વંદન 🙏

dhruvraval
Автор

This is best song of this nagpachami😍😍😍😍😍😍

ravidhangarmusiclover
Автор

#_सुष्टी के जन्म से पहले भी तेरा वास था ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था.
no one will ever, ever, ever love you more than mahadev _ _🙏🏻

vachhrajwale
Автор

गिता आजपण मारु ह्रदयछे 👉महादेवि तमे बोलावो अने अमे नो आविये ऐवु कोय पण संजोगोमा न बने तमने आपेलु वचन हु आजे पण भुल्यो नथी देवि तमारा भावनाभयेला बोले तो त्रणेलोक वारि जाव त्रिलोकेश्र्वरि🙏💕🌹🌹🌹🌹🪷🪷🪷🪷

jaysukhNewBhalala
Автор

जीवन उन लोगों के लिए सर्वश्रेष्ठ है जो इसका आनंद ले रहे हैं उन लोगों के लिए मुश्किल है जो इसका विश्लेषण कर रहे हैं, और उन लोगों के लिए सबसे खराब है जो इसकी शिकायत कर रहे हैं !!!

Samajratan
Автор

Mahadev Har🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼I think I repeatedly listened this for about 30-40times..I just.. love this song...I love Kinjal Dave Ben... I heard about this Song From Bhavin Bhanushali's Post... Love From Odisha 🙏🏼🙏🏼♥️

lipseetadash
Автор

ગળે છે નાગ
Face expiration jordar
Shiv ni નિખાલસ smile
Jordar
Smiling face sathe acting khub gami
.
જય ભોલેનાથ
.
👌👌♥️♥️

jignessisangiya
Автор

🕉Har Har Mahadev🕉Jay shiv shankar 🕉Jay chehar mataji. 🙏Jay mataji🙏 Jay shree Krishna🙏👍👍👍👍👍👍 very very nice song Kinjal Dave

karanparmar
visit shbcf.ru