10 MATHS 1 : PRATHMIK GANIT BY ANGEL ACADEMY DIGITAL CLASS - 'SAMRAT' SAMAT GADHAVI

preview_player
Показать описание
ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION માં આવતા તમામ કૉર્સ વિશેની સંપૂર્ણ માહિતી માટે 9803872872 નંબર પર whatsapp કરો.
એપ્લિકેશન download કરવા નીચેની link પર ક્લિક કરો.
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે YOUTUBE પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે.

આ ઉપરાંત હવે આપ કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે દરેક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. PLAY STORE માંથી DOWNLOAD કરો ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION એટલે ACADEMY DIGITAL CLASS નામની APPLICATION આપના મોબાઈલમાં છે એનો અર્થ એવો થયો કે હવે સફળતા તમારા હાથમાં છે.
ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે.
આપ અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો.
તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર
સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક)

ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો.
લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ).
પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)
Рекомендации по теме
Комментарии
Автор

સાહેબ.... સાચા શબ્દ માં ગુરૂજી નો અર્થ એટલે સમ્રાટ સર
ખૂબ ખૂબ

shahi
Автор

ખરે ખર સાહેબ ખુબ સરસ ભણાવો છો, અમારા જેવા નાના માણસોને ખુબ ઉપયોગી થાય છે. ખુબ ખુબ આભાર સાહેબ.

Bharat.Chaudhary.
Автор

Sir તમારો ખુબ ખુબ આભાર કે તમે હજારો વિદ્યાર્થી ને પાયાથી ગણિત ભણાવ્યું જેની ઘણાં વિદ્યાર્થીઓ ને જરૂર હતી. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. તમે જીવનમાં ખુબ મોટી પ્રગતિ કરો.એવી ભગવાનને પ્રાર્થના...
Thank you samrat samrat gadhavi 🙏

mukeshthakor
Автор

જિંદગી માં આ એક ગણિત વિષય નો ડર આજે સાહેબ દૂર થય ગયો આભાર 🙏🙏🙏

NBRcreation
Автор

મેં 13 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે પણ એ 13 વર્ષ માં તમારા જેવા શિક્ષક પેલી વાર જોયા સર 👌 ભગવાન તમને અને તમારા પરિવાર ને હંમેશા ખુશ રાખે.... એટલી પાર્થના મારાં તરફ થી

vaghelavishnu
Автор

સર ખરેખર તમે એક નાના બાળક ને સમજાવતા હોય એ રીતે ખુબ જ સરળ રીતે સમજાવાની કોશિશ કરી છે... જેને ના આવડતું હોય એને પણ આવડી જાય..thank you so much sir 👌👍🙏

malti
Автор

ખૂબ ખૂબ જ સરસ અત્યાર સુધી આવું સરળ અને ઝડપી ગણિત કોઇ પણ શિખવ્યું નથી તમારો ખૂબ ખૂબ આભાર

smitparekh
Автор

1:56:33 અપૂર્ણાંક
2:50:40 સરવાળા
4:4:22 બાદબાકી
5:21:55 ગુણાકાર
6:34:16 ભાગાકાર
7:43:44 વિભાજયતા‌ ની ચાવી
8:51:00 સાદુપ
10:10:53 અવયવ
11:13:56 avyavi
12:40:48 ગુસાઅ
11:29:40 સંખ્યા માહિતી
11:58:23 sankhyaa
12:30:40 અવિભાજ્ય
13:04:31 sankhyaa 3
14:21:15 revison

hetal..
Автор

સાહેબ આ તમારું સૌથી મોટો ઉપહાર અને એહસાન છે અમારી ઉપર.. બહુ બહુ આભાર સાહેબ👍👍👍👍

ajjufaizani
Автор

I am not good at maths in my school, but after watching your videos which helps me a lot to improve my maths 🙏

jayendralisolanki
Автор

સારી પદ્ધતિથી ગણિત શીખવ્યું અને એ પણ માત્ર થોડા સમયમાં જ અને એકદમ ફ્રીમાં સર તમે ગણિત જ્ઞાન પિરસિયુ જે ગરીબ બાળકોને ખૂબ જ ઉપયોગી અને લાભદાયી પૂરવાર થશે આ કાયૅ બદલ તમારો ખુબ ખુબ આભાર, સલામ છે સર તમને ધન્ય છે સર તમને.🙏🙏🙏

ranjitthakor
Автор

A common teacher is just informed but an extraordinary teacher is "EXPLAINED" and you are extraordinary sir

keyurgaming
Автор

Thank you so much sir . Tame amara mate vardan svrup cho .bhagvan tamne lambu jivan aape aej prathna🙏🙏

sadstetus
Автор

❣️ bhagavan tamara parivar ne hamesa khus rakhe karan k tamara jeva sir na lidhe amara jeva garib ghar na bhadko ni life success🏆💪🏆💪 thava bov j madad male che

sandiprajput
Автор

તમે ખૂબ મેહનત કરો છો સર, thank you so much

jennyvanzara
Автор

આવી રીતે ગણિત હજુ સુધી કોઈ ફેકલ્ટી એ ભણાવ્યું નથી ગેરંટી સાથે હું કહું છું.સર તમારો આભાર.

bharatsuvar
Автор

યુ ટ્યૂબ પર 15 કલાકનો વીડિયો મોકલવા 56ની છાતી જોઈએ એ પણ ફ્રી માં થૅન્ક યુ સર

allrounder
Автор

Hu mara life ma tmne mara best teacher manu 6u. Koti koti Naman sir jay gurudev🙏

naynabenpadhiyar
Автор

ખરે ખર સાહેબ ખુબ સરસ ભણાવો છો, અમારા જેવા નાના માણસોને ખુબ ઉપયોગી થાય છે. ખુબ ખુબ આભાર સાહેબ.ભગવાન તમને અને તમારા પરિવાર ને હંમેશા ખુશ રાખે.... એટલી પાર્થના મારાં તરફ થી

pragneshrathva
Автор

Sir really, your training style is awesome.... Learning with enjoy.... You're godfather in Gujarati Love from Shankheshwar (Patan).... :)

Wetrade