Ramesh Mehta || oo hoo oo hoo - Gujarti Film Hero || Moraribapu Ni katha Ma Jordar Acting

preview_player
Показать описание
RAMESH MAHETA THE GREAT GUJRATI FILM HERO AT MORARI BAPU RAMKATHA

RAMESH MAHETA @ Morari Bapu Ramkatha

This video is for entertainment purpose. Reproduction of any part of this video is violation of copyright.

So enjoy the video...

--------------------------------------------------------
Follow us on FACEBOOK
And also on INSTAGRAM.
Рекомендации по теме
Комментарии
Автор

😀😀😀😀, khub maja pade chhe, bapu, ane mahetaji banne ni nikhalasata, ane namrata jova ni bahuj maja pade chhe, mahetaji Ishavar tamara atmane hamesh khush rakhe, tevi prarthana kharejhar magvanu ban thai

absondarva
Автор

આટલી ઉંમરે પણ શબ્દની કેટલી સુંદર સ્પષ્ટતા ધન્ય છે આવા મહાન કલાકારો ને આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ જય જય ગરવી ગુજરાત 🙏 Natvar 👍

natvarvaghelaofficial
Автор

ઘણા ટાઈમ પછી રમેશભાઈ મેહતા ને જોયા..
બહુ આનંદ થયો..ખરેખર ગૌરવ છે ગુજરાતનું🙏

rahulahir
Автор

ગુજરાતી ફિલ્મો ના મહાન કલાકાર શ્રી રમેશભાઈ મહેતા આપની જરા પણ યાદ નથી આવતી કારણ કે યાદ એનિજ આવે જેને આપણે ભુલી ગયા હોઈએઆપ હજી પણ અમારા હૃદય માં અમર છો... ઓ હોહોહોહો

aaravelecomp
Автор

દાદા રમેશ મહેતા
ગુજરાતી ફિલ્મ જગત ના યોદ્ધા હતા
આવો કલાકાર હવે કોઈ ના થાય
વંદન છે બાપુ અને રેમશ દાદા ને

shrikrishna
Автор

Dhanya chhe Tamara jivan ne Rameshmehta...tamari ghani filmo joyi chhe ame bachpan ma.. khubaj enjoy karta... Ame.. 🙏🙏🙏 tamaru Patra mane khubaj gamtu..

rajanpatel
Автор

આપણા ગુજરાતનુ ઘરેણું અને આપણા ગુજરાતના હાસ્ય સમાટ અને આપણા ગુજરાતનું ગૌરવ એવા રમેશ મહેતાને કોટી કોટી વંદન 🙏 જય જય ગરવી ગુજરાત 🙏 જય સીયારામ 🙏

natvarvaghelaofficial
Автор

વાહ... એક ખુબજ સરસ અને સફળ કલાકાર ની આત્મા ને ભગવાન શાંતિ આપે.

blochmunirkhan
Автор

Dada (Ramesh Mehta) ne joi ne harsh na anshu aavi gaya. Jai shree Ram..jai morari Bapu ni....

tejasbhatt
Автор

કોઇ ને ખબેર ના હોય તો કઈ દઉં કે રમેશ મેહતા ખાલી સારા કોમેડી કલાકાર જ નઈ પણ ગુજરાતી ભાષા ના પ્રોફેસર પણ હતા.

onlycricket
Автор

દોસ્તો એક સાચી હકીકત કહી દઉ ગુજરાતી ફિલ્મ ના મહાન હાસ્ય કલાકાર રમેશ મહેતા ગયા ને ગુજરાતી ફિલ્મ ઉધોગ પઙી ભાંગ્યો શુ તમે સહમત છો દોસ્તો

desaibharat
Автор

એક સમય હતો જે આજે પણ અમને યાદ છે ગામ માં VCD ભાડે લાવવા માં આવતી હતી અને ગુજરાતી ફિલ્મો જોવા માટે જાઇયે એટલે પૈસા આપવા પડતા હતા
Miss You Rameshbhai Maheta

bharvadpankesh
Автор

Gujarat na gaurav Ramesh mehta ji ne joi ne ....dill khush Thai gayu bapu ne pranam....

rajatvipul
Автор

Gread comedy gujarati legend ramesh bhai i salute rameshbhai❤❤❤❤❤❤❤

ChanduKaka-qf
Автор

વાહ... બાપુની રામકથા માં રમેશ મહેતાની મોજ 👍👍

NishaPatel-pkbi
Автор

वाह रमेश भाई मेहता वाह !
श्रेष्ठ कला को शत शत नमन!
जय सियाराम

rameshbhankodia
Автор

Ramesh dada mehta ni shu vaani chhe ane shu gnan chhe !!👌👌🙏🙏

sakshiphotoalbum
Автор

ગુજરાતના ચિત્રપટના હાસ્ય કલાકાર રમેશ મહેતાને કોટી કોટી વંદન🙏જ્ય સીતારામ🙏

dhaval
Автор

Legend artist of our gujarati cinema. Salute him. Unique style. Natural artist. મોજ આવી ગઈ. ઓહો हो हो हो. ભાઈ ભાઈ.

puranankshah
Автор

Best comedy kalakar
Wah Ramesh Maheta
Tame Haju pan Amara Gujarat na dil ma vasya cho

nareshvalmik