Kaya Bhave Have Malshu - Jignesh Barot - HD Video - Latest Gujarati Song 2020

preview_player
Показать описание
Song Name: Kaya Bhave Have Malshu (Jagdish Thakor Ne Shradhdhanjali)
Singer: Jignesh Barot
Lyrics: Rajan Rayka, Dhaval Motan
Music: Jitu Prajapati
Director - D.O.P.: Chirag Thakor
Edit: Atul Thakor
Producer: Gunvant Thakor
Music Label & Copyright: Jigar Studio


Keep in touch with us
Рекомендации по теме
Комментарии
Автор

I miss you jagga Thakor...
ઠાકોર સમાજના આ રત્ન માટે એક જરૂર લાઈક બને ..
તમારી ખોટ અમને હંમેશા વર્તાશે ..

bhaveshofficial
Автор

જોરદાર જિગાભાઇ આ ગીત સાંભળીને ભલે ને આંખમાં આંસુ આવી જાય છે

dilipvthakor
Автор

ખુબ ખુબ અભિનંદન જીગ્નેશભાઈ
સોન્ગ બનાવા બદલ.
ભરતઠાકોર ઠાકોર સેના દાંતા તાલુકા મંત્રી

HBMucic
Автор

કોય ઠાકોર ને જગદીશ ભાઈ ની યાદ ના આવી પણ Jiganesh ભાઈ ને આવી
I miss you જગદીશભાઈ

Prakash_Gohel_Edit
Автор

I miss you savaj ❤🦁👑 ઠાકોર કુળ નું રતન ❤

vasanijayeshthakor
Автор

ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી છીએ સુપર સોંગ

haresh.viramgamiyaofficial
Автор

Vah jignesh bhai supre hit mara bhai me gaya i miss you havaj bhai

vasantthakor
Автор

😭😭 જીગા ભાઈ આપ ને ચહેરો નહિ જોવા મળે જગદીશ ઠાકોર નો
I am miss you 😭😭
કોણ જાણે હવે ક્યારે મણીશું

rbpubgplayers
Автор

વાહ જીગાભાઈ કલાકાર હોય તો તમારા જેવા સ્વર્ગે ગયેલા ની યાદ અપાવી દેશે જીગાભાઈ માટે એક લાઈક

ashokbhaiashokbhairathod
Автор

સુપર સોંગ મિત્રો જગદીસ ઠાકોર જીગ્નેશ બારોટ માટે એક લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો

Singar_kiran_koshiya
Автор

ઠાકોર સમાજ નું ઘરેણું હતા જગદીશભાઇ.... miss you...😥

metuthakor
Автор

એમની આત્માને શાંતિ આપે તેવી પ્રાથના કરો ઓમ્ શાંતિ ઓમ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જે મારા ક્ષત્રિય ઠાકોર તે લાઈક કરો

Yuvrajcreation
Автор

Jagdish thakor mata like karo

Thoko like

arvindthakordhanol
Автор

ખુબ સરસ જીગ્નેશ કવિરાજ આભાર
તેમજ જીગર સ્ટુડિયો ગુણવંત ઠાકોર ઓલ ટીમ

nileshkumarthakor
Автор

🙏ભગવાન તમારા આત્માને શાંતિ આપે 🙏miss you 😭 thakor 😭😭😭

jiteshbhai
Автор

જગદીશ ભાઇ માટે દરેક લાઇક કરો
😢😢😢😢😢😢😢😢😢😢
😭😭😭😭😭😭😭😭😭😭😭
મોટા ભાઇ તમારી બહુ યાદ આવે છે

ShivshaktiFillmspatan
Автор

જયમાતાજી મીત્રો
જગદીશ ભાઇ માટે લાઈક કરજો ભાઇ

rabari.sagan.
Автор

Perfect tribute to Jagdish thakor, ♥️♥️♥️♥️♥️♥️♥️

venomgaming
Автор

Kon Kon Miss Kare Chhe Jagadish Thakor Me
Like
👇

RADHESTUDIODHANERA
Автор

ગુજરાત ના અભિનેતા સુપરસ્ટાર જગદીશ ઠાકોર ની યાદ આવતી હોય તો લાઈક કરતા જજો મિત્રો

skthakorofficial