Vaage Vaage | Aghori Muzik | KHAMMA

preview_player
Показать описание
"Vaage Vaage" is a captivating fusion of folk and hip-hop by Aghori Muzik, a talented hip-hop artist from Gujarat. The song, written by Yashwant Lamba and with music composed by Kruz, is a divine tribute that beautifully celebrates the strength and essence of the divine mother (Maa). Through a blend of traditional folk elements and contemporary Orchestral beats, the song resonates with a powerful appreciation for the spiritual and divine energy embodied by Maa.

Here we present the official audio of our song " VAAGE VAAGE ". Written by YASHWANT LAMBA & Performed by KRUZ , K.DEEP, HARD-D
If you like it do share and support us by liking the video and leave a comment. Thank you.

♫ Full Audio Listen And Download On

♫ Spotify :

🎧 Audio Credits

🔸 Music Production & Arrangement : Kruz
🔸 Singers : Aghori Muzik
🔸 Lyrics by Yashwant Lamba
🔸 Label : Sur Sagar Music
🔸 Dhol & Rhythm: Janny Dholi & Team
🔸 Keyboard Midi Chords by Viren Patel
🔸Dakla Midi Keyboards: Het Chauhan
🔸 Shehnai : Nilesh Dhummal
🔸 Flute: Gaurav
🔸 Violin: Kuldeep Panchal
🔸 Banjo: Parth Mistry
🔸Chorus Vocals : Surbhi Badmaliya Himadari Brahmbhatt ,Dipali Vyas Vivek nayi ,Mayank Panchal
🔸 Recordings- Rap Vocals at AM Recording Studio
🔸Singers Recorded at Virtual Studio (Sanjaya), Ananad.
🔸Chorus Recorded at Oxygen Studios
🔸Flute Recorded at SML Music Lab (Jamnagar) by Sagar Lalani
🔸Mixed : Kruz
🔸Master - Atman Sheth (mumbai)
🔸 Publicity Designs & Artworks : Jey Artist
🔸 AI Publicity: Dharma Raj Ranabhat

Video :-

✨ Shot by Jainik Dave
✨ Costume & Jewellery by Aghori Fashion House
✨ Styled by Heer Kareliya

Lyrics :

॥ ચરજ

વાગે વાગે ત્રાંબાળુને ઠોર, વાગે વાગે ઢોલીડાના ઢોલ, એવી સો સો રે શરણાયું, માડી તારા મંદિરિયે હોજી
Рекомендации по теме
Комментарии
Автор

અદ્ભૂત વારે વારે સાંભળવા ની અખૂટ ઇચ્છા થાય એવું આ સંગીત આવા જ સુર, લય, અને તાલ સાથે થોડુંક વધારે પંક્તિઓ સાથે સાંભળવા મળે તો ઘણું સારું

chaudharyajay
Автор

વાહ, શું અદ્ભુત music છે, એવું લાગે જાણે આદ્યશક્તિના આશીર્વાદ મળી ગયા

damorshailesh
Автор

શું કેવું ભાઈ ... સાંભળીને જે શરીર માં ધ્રુજારી આવી છે... અત્યાર ના સમય ના હિન્દી ગીતો આની સામે 1% પણ નથી .. તમારી મહેનત અને તમારા કામ ને મન થી સલામ છે ભાઈઓ 🙇🙇🙇 માતા ના આશિર્વાદ સદૈવ તમારા ઉપર રહે 🙏🚩🚩

sf_shredder
Автор

વચ્ચે વાગતી સુમધુર શરણાઈ અને અદ્ભુત સંગીત સાંભળી ને માં આદ્યશક્તિની શક્તિ જાણે શરીરના રોમ રોમમાં નવી ચેતના પ્રકટ થાય છે...

Arushiba_parmar
Автор

મોજ આવી ગઈ ભાઈ ❤❤❤ તમને ઘણી ખમાયું મારા વીર માતાજી તમને જાજુ જીવાડે 🙏🏻🙏🏻🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

MADHAV_
Автор

I m from uttarakhand.। Land of maa bhavaani.।। & living in Ahemdabad... I can feel the divinity of this echoing composition.. 🙏🙏❤

shobhachamoli
Автор

આંખો બંધ કરીને સાંભળીએ તો સાક્ષાત માતાજીના દર્શન થાય છે...આંખ મા પાણી આવી ગયા....ખુબ ખુબ અદ્ભૂત સ્વર રચના

dipenacharya
Автор

Aa geet ane sangeet sambhadine sarir ma dhrujari avi jay chhe and ruvanta ubha thayi evo avaj ane sangeet chhe. wahhh su sangeet and geet banavyu chhe . Khubj sarass 👍😇🪷 aa geet ane sangeet evo anubhav karave chhe jani Mataji ni krupa thayi hoy ne emna mate prem vadhari ane emna darshan mate utshah jagadi de chhe 👍❤️

🙏🏻🪷 Radhe Radhe 🪷🙏🏻

mittuparmar
Автор

ગુજરાતીઓ ની વાત જ અલગ છે ભાઇ ❤ એની તોલે કોઈ ના આવે....🙏 all time favorite gujrati songs ❤ Jay mataji 🙏

PraarthnabaAbhijeetsinhzala
Автор

આ ગીત સાંભરી ને હદય માં આમ ધ્રુજારી આવી ગઈ. . .
સીધો સંપર્ક હદય સાથે થાય 6e. થોડું વધારે સંભારવા મળે તો મજા પડી જાય. . . આ ગીતની અંદર જે સુર, લઈ અને તાલ સાથે જે સંગીત બેસાડ્યું છે એ પૂરું કોમ્બિનેશન ખૂબ અદભુત અને દિલ માં સિદ્ધુ ઉતરી જાય એવું છે.

ReeshiWALIA-voin
Автор

Mind blowing Music God Bless you . જય માતા જી🙏

tapaspandya
Автор

Su Colorfull chhe yaar Mata Ji mara veerlao

manansoni
Автор

સાંભળીને જે શરીર માં ધ્રુજારી આવી છે... તમારી મહેનત અને તમારા કામ ને મન થી સલામ છે તમને ઘણી ખમાયું મારા વીર માતાજી તમને જાજુ જીવાડે 🙌🙌🙇‍♀🙇‍♀🙏🙏

anjalihardikpatel.
Автор

અદભુત છે આ સંગીત. Aghori muzik તમારો ખૂબ આભાર આટલુ સરસ ગીત ની રજૂઆત કરી. જય અંબે🙏

devidesai
Автор

Woooow superb yr typical Gujarat ni yad avi gay, jay mataji❤🙏🏻🙏🏻💐💐💐

dakshasondigala
Автор

છેલ્લા કેટલાય દિવસ થી વિચારતો હતો કે આ ગીત કેટલું સરસ બનાવ્યું છે યૌટ્યૂબ પર જોયું મને ગમ્યું આવા ગીતો ભાગ્ય જ શાબડવા મળે જે ગમી જાય

sodhasuresh
Автор

That's verry nice devotional song...
આવું જ આખું ગીતનું સર્જન કરો અને આપની મધુર આવાજ માં ગાવ...ખુબ સરસ...જય માતાજી 🙏

spiritual_world.
Автор

🕯શ્રધ્ધા વિશ્વાસ અને નિતિથી મહેનત કરો પરિણામ ની
ચિંતા માં મોગલ પર છોડી દો. જે કરશે એ સારૂ જ કરશે..
🙏🏿જય🙏🏿માં🙏🏿મોગલ🙏🏿

shortvideoGujarati
Автор

અદભૂત અદભુત.. શું બનાવ્યું છે ગીત વાહ ❤

mohitvakharia
Автор

This song gives me a goosebumps 🙏🙏🙏🙏 i never heard a music or lyrics like this.... jay matangi.... jay maa adhyashakti 🙏🙏

manalipandya