BJP delegation from Gujarat to ‘inspect’ Kejriwal’s Delhi Model of governance | Zee News

preview_player
Показать описание
BJP delegation from Gujarat to ‘inspect’ Kejriwal’s Delhi Model of governance | Zee News

#BJP #Gujarat #AAP

ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે દિલ્લી ની મુલાકાતે--
કેજરીવાલ સરકારની કામગીરીનું નીરિક્ષણ કરશે ભાજપ--
પ્રતિનિધિ મંડળમાં સાંસદ સહિત વરિષ્ઠ નેતાઓનો સમાવેશ--
2 દિવસ દિલ્લીમાં રહી કેજરીવાલની કામગીરીના દાવા જોશે--
અરવિંદ કેજરીવાલ દિલ્લી મોડલનો કરી ચૂક્યા છે દાવો--
કેજરીવાલના દાવા પર ગુજરાત ભાજપ દિલ્લી જવા રવાના--
જો કેજરીવાલનો દાવો ખોટો નીકળશે તો ગુજરાત પરત આવીને દાવાની પોલ ખોલશે--
જે 17 સભ્યો દિલ્લી ગયા છે, તે ટીમમાં ભાજપની મીડિયાા ટીમ, પૂર્વ મંત્રીઓ અને વિશ્લેષકોનો સમાવેશ કરાયો છે,જેમાં રમણ વોરા, અમિત ઠાકર,ડો.અનિલ પટેલ, મહેશ કસવાલા,યજ્ઞેશ દવે ,જ્યોતિબેન અને શિક્ષણ વિદ સહિત 2 રાજકીય નિષ્ણાંત દિલ્લીમાં છે.આ ટીમ 2 દિવસ દિલ્લીમાં રહીને દિલ્લીની સ્કૂલો, મહોલ્લા, ક્લિનિક અને રોડ રસ્તા બાબતે જાત તપાસ કરશે...ગુજરાત ભાજપના નેતાઓ કેજરીવાલની કામગીરીનું નિરીક્ષણ કરવા ઉપરાંત પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટા પણ જોવા જશે... --

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube

Like us on Facebook

Follow us on Twitter

You can also visit us at:
Рекомендации по теме