BHAJAN MASHUP 3 | JIGARDAN GADHAVI

preview_player
Показать описание
એકલા જ આવ્યા મનવા , એકલા જવાના !
અને રંગાઈ જાને રંગ માં.
આ બંને ભજન ને આ ભજન mashup માં સમાવ્યા છે. તમારી અઢળક ઈચ્છા ને માન આપી ને આ ભજન mashup ની series ને મેં આગળ લઇ જવાનું નક્કી કર્યું છે અને હજી બીજા ભજનો તમારી સમક્ષ લઇ આવીશ.
આ ભજન mashup એકાંત ( solitude ) ને સમર્પિત છે.
વચ્ચે જે શ્લોક છે એ શ્રી શંકરાચાર્ય કૃત ગુરૂઅષ્ટકમ નો પ્રથમ શ્લોક છે.
शरीरं सुरुपं तथा वा कलत्रं
यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् ।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ॥ 1
અર્થાત :
यदि शरीर रुपवान हो, पत्नी भी रूपसी हो और सत्कीर्ति चारों दिशाओं में विस्तरित हो, मेरु पर्वत के तुल्य अपार धन हो, किंतु गुरु के श्रीचरणों में यदि मन आसक्त न हो तो इन सारी उपलब्धियों से क्या लाभ?

AUDIO CREDITS
Singer : Jigardan Gadhavi
Music : Jigardan Gadhavi
Music producer : Mir Desai
Mix & Master : Rakesh Munjaria
(Shine wave studio )
Vocals recorded at : Studio Even Harmony
( Pranav Yagnik )
Label : Jigrra

VIDEO CREDITS
Director : Hardik Trivedi
DOP, Editor & Colourist : Nikul Darji
Spacial Thanks : Shree Karni Enterprise, Vashishth Brahmbhatt , Ashish Patel Netaji , Vikul Furia , Malay Khamar , Bhavin Patel

Watch Other Super Hits Songs Of Jigardan Gadhavi ( JIGRRA )
Link Below :

Vela Milan Ni

Bhajan Mashup 2

Lockdown Bhajan Mashup

Vrindavan

Mogal Taro Aashro

Mogal Aave

Dhimo Varsad

Maro Chaand

Dudhi Te Talavdi

Tadhkaro

Mogal Tara Aangnama

Aavo Navlakh

Follow JIGRRA on Social Media

Рекомендации по теме
Комментарии
Автор

તમને કયું ભજન ગમ્યું આ mashup માં ?
મને કોમેન્ટ માં જણાવો ❤️
Thank you for watching in Advance 🙏🏻❤️
Plz share it to your friends and parents ❤️

jigrra
Автор

એકલા જ આવ્યા એ ભજન એકવાર આખુ આપના અવાજમાં સાંભળવું છે @Jigardan Bhai 🙏🏻🙏🏻🙏🏻

dharmikanghan
Автор

🌅પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાનાં શ્લોકની આટલી નાવિન્યતા સાથે પ્રસ્તુતિ પ્રથમ વખત જોવા મળી 😍💐🙏પરામ્બા ભગવતી સરસ્વતીની કૃપા સદૈવ વરસતી રહે તેવી શુભેચ્છાઓ 🙏

kishanbhaidavesvn
Автор

COMBINATION OF GUJARATI BHAJAN AND SANSKRIT GOOSEBUMPS ONLY YOUR ARE THE ONE WHO CAN MAKE LISTEN BHAJANS TO NOWADAYS 🔥

kartikpatel
Автор

शरीरं सुरुपं तथा वा कलत्रं
यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् ।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ।।
Jay Shree Krishna 🔱🕉️🌹

janiajay
Автор

3:29 goosebumps Guranteed😍😍 hatsoff for this sanskrit shlokas!!

vishwamshah
Автор

ખૂબ સરસ 👌👌
સંસ્કૃત ભાષા ના શ્લોક ની ખૂબ સરસ પ્રસ્તુતિ અને ભજન માં જીવન ની વાસ્તવિકતા ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે🎶✨️

bhartinileshvekaria
Автор

સંસ્કૃત શ્લોક સાથે ભજન Mashup એકદમ જોરદાર પ્રસ્તુતિ.👍👍👍

dharmikanghan
Автор

@Jigarbhai તમને અંદાજો નહીં હોય પણ મારા ૧૦-૧૩ વર્ષ ના બાળકો પરદેશ મા તમારા ભજન સાંભળી ઉછરી રહ્યા છે, એમને મજા આવે એવા રાગ ને સંગીત સાથે તમે અદ્ભુત સત્કર્મ કરી રહ્યા છો. આપડી સંસ્કૃતિ ની અદ્ભુત ઝાંખી આપવા બદલ આભાર 🙏❤️

hardypathak
Автор

Super hit...
I loved Sanskrit solaks jo use kia hai ek number bhaiii.... 😇😇😇😇
Hari Hari...

AjayPatel-wlso
Автор

शरीरं सुरूपं तथा वा कलत्रं यशश्र्चारु चित्रं धनं मेरुतुल्यं
गुरोरङ्घ्रिपद्मे मनश्र्चेन लग्नं ततः किं ततः किं ततः किं ततः किं ||1

Translation : One’s physique may be superb, one’s consort likewise, one’s reputation resplendent and renowned, and one’s riches as high as Mount Meru; yet if one’s mind be not centered upon the lotus feet of the Guru, what then, what then, what then?

Your Spirituality is reflecting in this re-creation. Keep the good work. In this time and especially people like us residing outside of Gujrat, outside India, we get that connection to language, music and spirituality. Thank you Thanks a lot...May Mahadev give you more inspiration to create more...Har Har mahadev

tinadave
Автор

વાહ
કોઈ ગુજરાતી આર્ટિસ્ટ સંસ્કૃત શ્લોકોનો આટલો સુંદર પ્રયોગ પહેલીવાર કરી રહ્યા છે.
અદભુત ગાયન તો ખરું જ,
સાથે સ્પષ્ટ ઉચ્ચારણ...
ખૂબ સુંદર પ્રસ્તુતિ.

sanskritwala
Автор

બાળપણમાં દૂરદર્શન પર સાંભર્યું હતું જ્યારે પપ્પા નવી ટીવી લઈ આવ્યા હતા એ યાદો તાજા થઇ ગઈ
ખમ્મા જીગરા ખમ્મા🤲🤲😊😊💕💕

ablackdotguy
Автор

તમારા બધા ભજન mashup super duper હોય છે, તમારા કારણે આ ભજનો અત્યારની નવી genaration ના કાન સુધી પહોંચશે 🕊️😌 Love from Bhavnagar

prakasheditz
Автор

કેનેડા માં આવા અમુલ્ય ભજનની સ્મૃતિ કરાવવા અને આ અદ્ભૂત વારસો જાળવવા બદલ તમારો આભાર જીગરભાઈ !

sarthakpatel
Автор

જ્યારે દુનિયા weird અને vulgar ગીતો ના mashup બનાવે છે ત્યારે we can say proudly કે અમારો જીગરદાન bhajan mashup બનાવે છે અને એ પણ સંસ્કૃત શ્લોકો યુક્ત !! You Are Something Different Jigraa 😍❤️

kashishgadhavi
Автор

Listening to Sanskrit just gives goosebumps. Incredible

sachinsanathra
Автор

Sir after 2:50 OMG just love it 😍 Goosebumps 🙏🏻

thepinakin
Автор

વાહ જીગરભાઈ આમ જ આપડી સનસ્કૃતિ જાળવી રાખો એવી પ્રાર્થના....👍👌

yogendrasinhnakum
Автор

અદભુત જિગરા.... શબ્દો નથી મળતા અત્યારે.. વિદેશમાં પ્રભુ નું સ્મરણ કરવી દીધું તમે.. ધન્ય છે તમને.

dr.hardikgajjar