Bhagavad Gita | Introduction & Dhyan | Shri Yogeshwarji

preview_player
Показать описание
શ્રીમદ્ ભગવદ્ ગીતા | ધ્યાન | શ્રી યોગેશ્વરજી
=======
ગુજરાતમાં સંતો તો ઘણાં થઈ ગયાં પરતું જેઓ સિદ્ધ કક્ષાએ પહોંચ્યા હોય અને સાહિત્યના આકાશમાં પૂર્ણિમાનાં ચંદ્રની જેમ પ્રકાશિત થયા હોય તેવાં કેટલાં? પૂ. શ્રી યોગેશ્વરજી એવા એક વિરલ સિદ્ધ સંત સાહિત્યકાર હતા. આજે તેમને યાદ કરીને પ્રત્યેક ગુજરાતી ગૌરવની લાગણી અનુભવે છે.

ઈ.સ. ૧૯૪૦ થી ઈ.સ.૧૯૬૦ સુધી હિમાલયમાં આકરી તપશ્ચર્યા કરી આધ્યાત્મિક શક્તિઓથી વિભૂષિત બન્યા પછી જ પૂ. શ્રી યોગેશ્વરજીએ લોકહિતાર્થે જનસમુદાયમાં વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. ત્યારથી જ તેઓએ વ્યાખ્યાનો અને લેખનકલા દ્વારા સ્વાનુભૂતિના આધાર પર અમૃતની વર્ષા કરવા માંડી. તેમની ઓજસ્વી વાણીમાં જ્ઞાન, ભક્તિ અને યોગના રહસ્યોનું ઉદઘાટન આકર્ષક રીતે થયું હતું. તેઓની રહેણી-કરણીમાં દીપી ઉઠતી સાદાઈ, સરળતા અને સૌમ્યતાનાં લક્ષણો તેમની વિશેષતાનાં દ્યોતક હતાં. તેઓ એક અદભૂત માતૃભક્ત સંત તરીકે ખ્યાતિ પામ્યા છે.

તેઓના વરદ હસ્તે લખાયેલા ૮૦ કરતાં પણ વધુ ગ્રંથો અત્યાર સુધી પ્રકાશિત થઈ ચુક્યા છે. સરળ ગીતા તેમાંનુ એક છે, જે ગુજરાતી જનતામાં ખૂબ આદર પામ્યું છે.
*
ભગવદ્ ગીતા - ધ્યાન (મૂળ સંસ્કૃત શ્લોક અને ગુજરાતી અનુવાદ)
ગુજરાતી પદ્યાનુવાદ - શ્રી યોગેશ્વરજી
સ્વર - આશિત, હેમા અને આલાપ દેસાઈ
સંગીત અને સ્વર નિયોજન - આશિત દેસાઈ
આલ્બમ - સરળ ગીતા
©2020 Swargarohan. All rights reserved.
*
સરળ ગીતા (PDF)

*****
SARAL GITA : Poetic rendering of Bhagavad Gita in Gujarati by Shri Yogeshwarji
===========
Saral Gita - Poetic rendering of Bhagavad-Gita was written by Shri Yogeshwarji in 1953 and was first published in 1960. Thereafter due to popular demand, it has been reprinted many times. 'Saral Gita' audio cassette is also available in the melodious voice of Ashit & Hema Desai. As a part of birth centenary celebration of Shri Yogeshwarji, we are happy to present brief Introduction of Yogeshwarji and Gita Dhyanam here. We hope that you will like it.
*
Bhagavad Gita - Dhyanam (Sanskrit Text and Gujarati Translation)
Gujarati Translation - Shri Yogeshwarji
Voice - Ashit, Hema & Aalap Desai
Music & Composition - Ashit Desai
Album - Saral Gita
©2020 Swargarohan. All rights reserved.
*
#bhagavadgita #saralgita #yogeshwarji
Рекомендации по теме
Комментарии
Автор

Kpilaba nathi pan temanavatu temani daughter na sat sat pranam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

shyamabhaktichanel
Автор

He ma mara kpilaba na atamani sadgati karajo tevi Mari prathana che🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

shyamabhaktichanel
Автор

🙏
અદ્દભૂત ખૂબ સરસ જાણે અક્ષરદેહે દર્શન દીધા એવી રચના
પૂ.મા પ્રણામ થેન્કયુ મા વંદન સહુ સ્નેહી સાધકોને જયકૃપાળુમા

tinubenmohanbhakta
Автор

शैलेन्द्र जोशी
महात्मा योगेश्वर सरस्वती विद्या मंदिर इंटर कॉलेज मसूरी

shailenderjoshi
Автор

pl make adhyay 18 in gujarati pl sir pl make it pl

ganpatbhaipatel
Автор

pl make adhyay 18 in gujarati pl sir pl make it

ganpatbhaipatel
Автор

જય શ્રી કૃષ્ણ. યોગેશ્વર જી ના લખાયેલા પુસ્તકો ક્યાં થી મળે?

rajendrabrahmbhatt
Автор

પૂજ્ય યોગેશ્વર જી ના પુસ્તકોની પીડીએફ ફાઈલ છે?

rajendrabrahmbhatt