Padma Taro Pritam | Kirtidan Gadhvi | Alpa Patel | Jugalbandhi | 2019

preview_player
Показать описание
Album - Padma Taro Pritam
Singer - Kirtidan Gadhvi | Alpa Patel
Producer - Mogal Studio Official
Рекомендации по теме
Комментарии
Автор

પદમાં તારી પ્રીત કરે પુકાર 😭😭😭😭😭
અધૂરી રહી પ્રીતડી 😭😭😭મર્યા પછી પણ ન થઈ પૂરી આ રીત પ્રીત ની😭😭😭

yogeshsolanki
Автор

સંત શુરા અને દાતાર નીપજાવતી, ,, અમારી ધરતી ની, , , , અમીરાત, , વાહ, ધન્ય છે સોરઠ, ધરા,,,

kpladhava
Автор

વાહ સુ સંસ્કૃતિ છે આપડી ખરે ખર આપડે બહુ નસીબદાર છીએ કે આપણ ને આવી સુરવીર ધરતી મળી છેઃ

kamleshdesai
Автор

વાહ કીર્તિ દાન વાહ માગડા વાળા ને વીર ગતિ પામ્યા ને વારસો થઇ ગયા પણ તમારી વાત સાંભળી ત્યાં તો માંગડા વાળા નું ચિત્ર આંખ સામે આવી ગયું.... ❤️❤️

rajputdashrath
Автор

ઇતિહાસ ની વાતો સાંભળવી હોય તો કીર્તિ દાન ને સાંભળવા અને એક રાજભા ને વાહ.... ❤️❤️❤️

rajputdashrath
Автор

વાહ કવિરાજ વાહ, માંગડા વાળા ના દુહા સાભળીને મે વીર્ માંગડા વાળા નું આખું મુવી જોયું ખરેખર આપણી સંસ્કૃતિ સુ છે તે આપણે ભૂલતા જય છીએ બસ જાજુ કાઈ નાથી કેહવું પણ કિર્તીદાન તમારા મોઢે માં સરસ્વતી સાકસત બિરાજ માન છે, જીવતા રયો આજ માં ભગવતી પાસે પ્રાર્થના, જોવા જયેતો માંગડા વાડા ના મૂવી માં ખાલી પ્રેમ જ નહી ઘણું બધું કહી દીહેલ છે, (પ્રેમ, વચન, કોલ, ખુમારી )

navinvaniya
Автор

પ્રેમ તો કર્યો પદમાં અને વીર માગડે..

આ ઝુરવાનું કેટલું અસહ્ય હશે..!!!😢

nikuljoshi
Автор

આ સોરઠ નો પ્રેમ છે ભાઈ .... એકસુલી વારા ને બતાવજો આ દુહા ...❤️❤️

Foodievibe
Автор

Gagan bhai jethva e super gayu chhe mama mari Padma ne કેજો મારા જાજેરા જુહાર....

rameshkadvatarkadvatar
Автор

Pan pandma Key ame vepari vaniya.. Ne mangda tame koi Raja n keri reet.. Pan ola bhav ni prit Mane aa bhave aavi aadi fari...
Jai Dhatalvad na dhani.. 🙏

maheshwalsur
Автор

મારા ગામની બાજુમા જ માંગડાદાદાનુ સ્થાનક છે

Bhavesh.D.Devera
Автор

ૐ જય વીર માગડાવાળાની જે હો જે હો ધાતરવડ વાળા ની જે હો પદ્માવતી માત ની જે હો ૐ કિર્તિ ભાઈ અમારે પુજાય છે ૐ ધન્યવાદ સવૉ ને ૐ જય માતાજી સવૅ ને ૐ જે હો ગરવી ગુજરાત ની ધરા ને મારા વાલા ૐ સુરત ૐ

amrutbhaidafda
Автор

રાજકવિ શ્રી ભૂધરજી લાલજી જોષીનાં દુહા થી શરુઆત અદભુત... વંદન રાજકવિ ને 💐 જય મોગલ

amitbhaijoshi
Автор

વાહ કિર્તીદાન ભાઈ વાહ પ્રેમ ની વાત તો કોઈ પ્રેમી જાણે

hareshgoyani
Автор

હુ વરસોથી પદમા અને માગળાવાળાના પ્રેમ ને યાદ કરુ છુ પ્રેમ હોય તો પદમા અને માગળાવાળાનો હુ રોજ સવારે ઉઠીને પદમા અને માગળાવાળાને નમસ્કાર કરું છું

hamirbhaiambechada
Автор

વાહ કીર્તિ દાન ગઢવી અને અલ્પા બેન પટેલ ખૂબ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું હો 👌

ishvarchaudhariishvarchaud
Автор

Vaah sorath dhara na Amar Prem dhanya 6e🙏🙏🙏🙏🙏

dilipkhan
Автор

Vah daan saheb have kya male chhhe jova avo Prem vah padma vah teto gajjab vachan rakhyu

mubarakmir
Автор

Mangda vala na duha to hamir gadhvi ne sabhlva pade bapo bapo 🎉🎉🎉

hardikgoyani
Автор

જીવતા સવ પ્રેમ કરે મુવા પછી પ્રેમ કરે ઈ માંગળો 🙏🙏🙏

parbatbhaigadhavi