Ranchhod Rangila | Sabhiben Ahir, @RAJESH_AHIR | Song Of Faith | New Gujrati Song 2023

preview_player
Показать описание
Jay Shree Krishna 🦚

Holi the colors of our beautiful culture....
And we all knows that Holi is the most famous festival from our mythology periode,
This festival directly connect us to the "RADHA-KRISHNA"...

So, let's celebrate this holi with "Ranchhod Rangila "...

===============

કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા…..

હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો (2)
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા…..

ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે (2)
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા…..

મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર (2)
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા.....

વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે (2)
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા…..

===============
Credits :

Singer - Rajesh Ahir & Sabhiben Ahir
Music - Soham Naik
Mix & Master - Gaurang Pala
Composer - Sabhiben Ahir
Lyrics - Pratik ahir, Sabhiben Ahir
Producer - Madhav Dangar
Director - Amar Nadaf
Cinematography & Editing- Take 2 Productions
Choreographer -Dhara Shah(Margam Dance Academy )
Makeup - Deep Rajgor
Video Featuring - Him Rajgor
Dharam Antani
Jeet Sachde
Jatin Goswami
Krish Mata
Panchabhai Mata
Aesha Shah
Kashish kella
Annie Thakkar
Dhruvi Kakrecha
Chetna Vaghela
Archi Thaker
Meet Rajgor
Ruhaan Murani
Rahul Singh
Vikas Chauhan
Sameer Sama
Ansh Patel
Decoration - Mahaveer Lights & Mandap
Special Thanks - Het Chhanga, RadioGhar - Bhuj

Label : Rajesh Ahir Official

===============
For Business Inquiry & Collaboration
- Call us: +91 7405007379
===============

#rajeshahir #gujratinewsong
Рекомендации по теме
Комментарии
Автор

Love from GUJARAT.... I am proud of a Kathiyawadi Gujarati... ❤❤❤❤❤❤❤

mahendrakansara
Автор

સભીબેન અને રાજેશભાઈ અદ્ભુત અવાજ.... આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન....બહુ સરસ ગીત બનાવેલ જય દ્વારિકાધીશ🙏

amitbhanushali
Автор

આ ગીત જેટલી વાર સાંભળીએ ને એટલી વારસાંભળવાનું મન થાય
jay Dwarkadhish❤🌍🙏

mjsolanki
Автор

Jay Ho parbhu mere aaradhya Prabhu shree Krishna Narayan nmo thuthe ❤❤😊😊 radhe Laxmi nm❤😊😊

dineshlilhare-pzqj
Автор

સ્વર્ગ માં ના મળે એ સુખ તારા ધામ માં છે મુસીબત ગમે તે હોઈ સમાધાન તારા નામ માં છે
Jay Dwarkadhish🙌🏻❤️🌏
राधे राधे🙌🏻❤️🌏

I_am_tiger_
Автор

I m from Rajasthan Jodhpur...but I love gujrati culture, gujrati food, ....and I love dwarkadhish 🥺💞🙌🚩

r.p.jodhpuri
Автор

દિવસ મા એક વાર આ ગીત શાભલે ને દ્વારકાધીશ ના દર્શન થાય જાય છે. Krishna ❤ Good work All of you...👍

jigneshrathod
Автор

અખંડ મોજ...જોરદાર... whenever & wherever listen this masterpiece suddenly my dopamine increase ❤

sunny
Автор

में राजस्थान से हूं लेकिन मुझे ये गीत बेहद पसंद है और इसको में हमेशा चुनता हूँ जय रणछोड़ जी 🙏🙏

SRR-lzne
Автор

जय द्वारकानाथ ❤ happy Krishna Janmashtami ❤

PEWDIEPIE-bf
Автор

અદભૂત....
ખુબ સુંદર....
મન મોહી લે તેવું મનમોહક કાના નું ગીત છે...
જય દ્વારિકાધીશ❤🙏🏻

gopalthakor
Автор

I am krishan
કૃષ્ણ ભગવાન નુ આ સોન્ગ બેસ્ટ
દ્વારિકાધિશ તમારી બધી ઇચ્છા પૂરી કરે તેવી
☺☺🙏🏻

payalmakvana
Автор

ભાઈ ભાઈ અખંડ મોજ અને ઉપર મારા દ્વારકાધીશ ની મહેર કાંઈ ના ઘટે બાપ જય માતાજી જય દ્વારકાધીશ 🙏

rajputajay
Автор

I m from UP and this masterpiece is My fav Gujarati song

deveshmishra
Автор

હેલો ગુજરાતી કેમ છો બધા? હું એક સાઉથ ઇન્ડિયન છું but ગુજરાતમાં જન્મ થયો એટલે પાકી ગુજરાતી કહેવાનું ને હા મારી સમાજ કે નાત નથી પણ હું
બધા ગુજરાતી ને મારું ફેમિલી જ માન
છુ.
સાઉથ ઇન્ડિયામાં આવી ગઈ છું but મારુ મન, મારી ભાવના, મારા સંસ્કાર માં ગુજરાત નું જ મહેંક છે 😊.
ગર્વ છે ગુજરાતમાં જન્મી એનો..l love Gujarat🫰🏻 ❤.. Miss you Gujarat 🫶🏻

p.s.k.
Автор

અદભુત છે રાજેશભાઈ
આજ સુધી નું સૌથી બેસ્ટ સોંગ છે

જય દ્વારકાધીશ 🙏

kalpeshlakhnotra
Автор

Hu bihari chhu...pan maaru janmsthal varodra ati priya chhe mane....aa geet saambrine garba ane gujarat bahu miss karu rythem....ati sundar prastuti....RADHEYKRISHN

PoojaMehta-tl
Автор

આ વર્ષ નું સારા માં સારુ ગીત.... 🙏🏻🔥👍🏻🙌🏻

priyajitsinh
Автор

I am Telugu. But just in love with this beautiful song of Kanha. Thanks singers for this beautiful song❤ subtitles in English would be great help.

muralikrishnareddy
Автор

સવાર ની શુભ શરૂઆત આ ગીત સાંભળી ને 😊😊🙏🙏
ખૂબ સરસ સભી બેન અને રાજેશ ભાઈ👍👍🙏🙏

subhashchhaiya