VTV- ARRESTED TWO COMPUTER THEFT BY AHMEDABAD CRIME BRANCH, AHMEDABAD

preview_player
Показать описание
બાઈક ખરીદવા અને મોજશોખ પૂરા કરવા માટે બે યુવકોએ ચોરીનો સહારો લીધો હતો. નારણપુરાના સિવિક સેન્ટરમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કિરણ ખત્રીએ તેના મિત્ર નયન સોલંકી સાથે મળીને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં કોમ્યુટર્સ, પ્રિન્ટર્સ અને લેમીનેશન મશીન સહિત 1 લાખ 30 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી.
Рекомендации по теме