AAN BAAN SHAN THI THAKOR AOLKHAY ...ALKA THAKOR FULL HD SONG

preview_player
Показать описание
AAN BAN SHAN THI THAKOR AOLKHAY ...ALKA THAKOR FULL HD SONG
PRODUCER - Dinesh Thakor -9825536082
SINGER - ALKA THAKOR
LYRICS &COMPOSER
Shailesh J.Thakor (kismat)
MUSIC -Rohit Thakor Nagriwala
RECORDING -NR Digital, Kadi
ARTISTS -Girish Yogiraj,Rajesh Thakor,Shilesh Yogiraj , Jeni Thakor,Mehul Thakor,
Kantiji Thakor, Arjan Thakor,Akash Thakor,Meghna Thakor,Divya Thakor,
Suhag Thakor,Samir Thakor,Rohit Zala,Gopal BharvadArtist
Girish Yogiraj,Rajesh Thakor,Shilesh Yogiraj , Jeni Thakor,Mehul Thakor,
Kantiji Thakor, Arjan Thakor,Akash Thakor,Meghna Thakor,Divya Thakor,
Suhag Thakor,Samir Thakor,Rohit Zala,Gopal BharvadArtist
Girish Yogiraj,Rajesh Thakor,Shilesh Yogiraj , Jeni Thakor,Mehul Thakor,
Kantiji Thakor, Arjan Thakor,Akash Thakor,Meghna Thakor,Divya Thakor,
Suhag Thakor,Samir Thakor,Rohit Zala,Gopal Bharvad


MACK UP - KINJAL PATEL
CAMERA - EDIT- D.O.P -Nagji .L.Thakor, 9638301302 Nagji .B.Thakor
SUPPORT -Mukesh Thakor
LOCATION - Shakti Farm House Khavad

આન બાન શાનથી ઠાકોર ઓળખાય
Sep 8, 2023

હો...ચારે કોર ચર્ચા જેની રોજ થાય...2નજર નાખી જોવો ત્યાં ઠાકોર દેખાય...2
Sine....
હો... ક્ષત્રિયો ના ઘેર ના માન મપાયજોઈ ને દુશ્મનો કેવા સંતાય...2હૈ...મારા સમાજ
ની વાત ના થાય....2
નજર નાખી જોવો મારો સમાજ દેખાયચારે કોર ચર્ચા જેની રોજ થાય
Antro-1
હો...ખોટી વાહ લાઈફ કરતા નથીસામે ગમે તે હોય ડરતા નથીબોલ્યા અમે બીજું
બોલતા નથીવચન આપ્યું તો પાછા પડતા નથીSine...હો...બાવન બજાર માં ઠાકોર દેખાયહાથે
તલવાર જય માતાજી બોલાય...2હો...ચડે ઘોડે વટે રહે ઠાકોર કહેવાય...2નજર નાખી જોવો
ક્ષત્રિય સેના દેખાયચારે કોર ચર્ચા જેની રોજ થાય
Antro-2
હો...મન માથે ભાર ક્યાં રે
રાખતા નથીબોલે લુ ફરી વાર બોલતા નથીમેદાને જંગ કદી હારતા નથીઅમને મળ્યા ફરી જડતા
નથી
Sine...હો... દુનિયા માં જેમનું નામ ગુંજાય એવો ઈતિહાસ આને કહેવાય....2આન બાન
શાનથી ઠાકોર ઓળખાય....2નજર નાખી જોવો ત્યાં સાવજ દેખાયચારે કોર ચર્ચા......2
Рекомендации по теме
Комментарии
Автор

ફુલ સપોર્ટ તમે અને તમારી ચેનલ ને જય માતાજી

ASHORTS.
Автор

Ha મારા Thakor સમાજ 🦁🦁🦁best song 👌👌👌ha બહેન good song 🤔🤔😍😍

blavantjithakor
Автор

ફૂલ સપોર્ટ શ્રી શક્તિ સ્ટુડિયો વિરમગામ તરફ થી
✌✌✌💯💯💯💯👌👌👌

shaktistudioviramgam
Автор

જોરદાર સોંગ છે
સમાજ ફુલ સપોર્ટ કરે તેવી મહાદેવને પ્રાર્થના....

r.k.tahkor
Автор

ફુલ સપોર્ટ મારી બેન ઠાકોર સમાજ નુ ગૌરવ તુમ આગે બઢો હમ આપકે સાથ હૈ. સિંગર રાધે શ્યામ રાઠોડ મુધાસણા બંશરી ઓરકેસ્ટા તાલુકો તલોદ જીલો સાબરકાંઠા 🙏🙏

radhedigitalchenalarjunsin
Автор

Ha maro thakor samaj 👍👍👍best of luck ben , 👌👌👌👌

prhladjiprhladji
Автор

બેન તમને બનાસકાંઠા તરફથી ફૂલ સ્પપોર્ટ સે

mahudiyaharsh
Автор

Mara thakor ni vat Na thay super song alka ben Jay mataji mara THAKOR samaj ne

rajachamundavada
Автор

સુપર જોરદાર વિડિયો ફુલ સપોટ હા મારા ઠાકોર સમાજ હા

kanandevidigitalstudio
Автор

⚔️🦁👑🐅 ha thakor ha mara Gujarat na havajo

bahucharstatus
Автор

ઠાકોર સમાજ નુ ગૌરવ કહેવાય અલકા બેન ઠાકોર એવું ગીત બનાવ્યું છે ઠાકોર સમાજ નું અલકાબેન ઠાકોર ફૂલ સપોર્ટ મારા બધા ભાઈઓ

bhavesh.thakor.
Автор

Ha Thakor ha boom boom se Ho⚔️⚔️⚔️⚔️ 🤝🤝

kachrolabharatthakor
Автор

હા મોજ હા, મારા ઠાકોરો
Super singer
Alka thakor

DineshThakor-zywj
Автор

વિકાસ ની તરફ એક કદમ ફૂલ મોજ કરો પણ સમાજ માટે અડધી રાતે હાજર રહો વાદ નઈ વિવાદ નઈ વિકાશ સિવાય વાત નઈ

SRAVANTHAKOROFFICIAL-yl
Автор

Ha Maro thakor samaj full saport ben Nice song😍😍😍

sohilthakor
join shbcf.ru