Fan Of Dwarkadish || Gaman Santhal || Ravi Khoraj || Dwarkadish New Gujarati Song 2021 ||

preview_player
Показать описание
#Dear_Dreams Presents...

A Film By #Rajan_Rayka - #Dhaval_Motan

Fan Of Dwarkadish || Gaman Santhal || Ravi Khoraj || Dwarkadish New Gujarati Song 2021 ||

Dear Dreams Present New Song 🎵

Title : Fan of dwarikadhish
Singer : gaman santhal ravi khoraj
Cast : yuvraj suvada,dhaval motan,vijay desai
Lyrics: rajan rayka dhaval motan
Music : jitu prajapati
Pro mix : h r soni
Dop : Arvind Motap Prakash Patel
Video Edit: Maulik Mistry Films
Director: dear dreams films
Vfx Director : Jigar Thakor Nugar
Special thanks : sunil jashpura

—————————————-
#Gamansanthal #Ravikhoraj #newgujaratisong
Рекомендации по теме
Комментарии
Автор

Vah bhuvaji king Jordar Story Song
Gaman santhal, yuvraj suvada, ravi khoraj Congratulations
Dwarkadhish bless you

s.g.vofficialm
Автор

🙏આરતી ટાણે પોતીજવાનુ દિલ કરે તે દિવસ
દ્વારકા જવાનું... . Jay Dwarkadhish 🖤
જય કાળીયા ઠાકર..🙏

bharaidhaval
Автор

સ્વગૅ થી પણ સોહામણું ધામ
જયાં વસે છે મારા પ્રાણ,
વાલાને જોતા હૈયું હરખાય
એટલેજ નિરાળું લાગે મને દ્વારકાધામ..
🚩‼️જય દ્વારકેશ🙏🙏

baldevbharvad
Автор

સુપર સોંગ
ગમનભાઈ સાંથલ રવિભાઈ ખોરજ
તમારુ ગીત બુમ પડાવશે જય દ્વારકાધીશ 🙏
👌👌👍👍જય માતાજી🙏🙏

abhisihvaghela
Автор

જેના મનમાં દ્વારકા જવાનું સપનું હોય તે અહીં લાઈક કરો.... ❤️🙏

1 LIKE S ❤️

nareshdesaii
Автор

આ સોન્ગ આપણને ગનુ બધું શીખવી ગયુ 🙏 જય દ્વારકાધીશ 🙏

JAY.ZALA..OFFICIAL
Автор

ભુવાજી ના દ્વારકાધીશ ના બધાં સોંગ બહું સરસ છે જય દીપો માં... 🙏 વાહ ટાઈગર 👑

momai_maa_official
Автор

I am Big fan of Dwarkadhish....
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના. ....
જય દ્વારકાધિશ...
જય વિહત મેલડી માઁ....
જય દિપો માઁ.. (ભુવાજી)

Keshavvaghelashort
Автор

હા ભુવાજી હા
રવિ ખોરજ
હા યુવરાજ
જય દ્વારકાધીશ

sanidevipujak
Автор

જય દ્રારકાધીશ
ખુબ સરસ ગીત બનાવ્યુ છે
વાહ ટેમ્પલ 🎉

utsavmusicalgroup
Автор

વાહ ભુવાજી સુપર સોંગ ❤️..& સ્ટોરી પણ જોરદાર.. ધવલ રાજન ની જોડી કાઈ ઘટે ની વાલા જય દ્વારકાધીશ 🙏

mohankhatana
Автор

દર પૂનમ જવા વાળા દરેક દ્વારકા ના ભકતો ની મન ની વાત રજૂ કરતું સોંગ, જય દ્વારિકાધીશ

desaivaasu
Автор

રાધે રાધે 🥰🥰 જય મોરલી ધર ... જય દિપો રામ 🥰🥰🙏🙏 હિટ સોનગ છે. ભુવાજી નુ i like song🎵🎵

jagatsinhdodiya
Автор

ભુવાજી ફરી એકવાર દ્વારકાધીશ નું જોરદાર સોંગ લઇ ને આવ્યા છે તો આ સોંગ પણ કરોડો માં દેખાય એવી માં દિપો ને પ્રાર્થના અને જેને ગમ્યું હોય ઈ લાઈક કરો 🥰

Gaman_Bhuvaji_Santhal
Автор

જય દ્ધારકાધીશ ગમન સાંથલ રવિ ખોરાજ યુવરાજ સુવાડા તમને બહુ આગળ વધારે એવી પ્રાર્થના કરું છુ

Kaku_Ram_Official_
Автор

ભગવાન આપણને રસ્તો બતાવે છે ચાલવાનુ આપણે છે...જય શ્રી કૃષ્ણ

Keshavvaghelashort
Автор

*ગમન સાંથલ અને રવી ખોરજનુ નવું સોંગ થયું રિલીઝ 😍*

*BIG FAN OF DWARKADHIS* ❤️

*JORRADAR SONG* 💥

kaluramrabari
Автор

Jay Dwarkadhish ❤️🙌
Super song bhuvaji 🤩 & Ravi bhai 🤩

heenarabari
Автор

"જીંદગી મા કાનુડા જેવુ જીવવાનુ" સાહેબ ઠાકર ના દિવાના ને તમે પોતાના દિવાના કરી દિધા ભુવાજી, રવિ ખોરજ એ આ ગીત ને રંગીન કરી દીધુ અને સાથે સાથે આખી ટીમ એ મહેનત કરી ને જોરદાર આપણા માટે સંદેશ પાઠવ્યો છે જેને હરહંમેશ યાદ રાખશુ.
🙏🙏🙏🙏🙏જય દ્વારકાધિશ🙏🙏🙏🙏🙏

sikotardigitalshorts
Автор

જય શ્રી દ્વારકાધીશ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏

ashokvaghelasanesda