Punjab election result 2022 LIVE updates: AAP leads 83 seats, shows initial trends | Zee News

preview_player
Показать описание
Punjab election result 2022 LIVE updates: AAP leads 83 seats, shows initial trends | Zee News

#ResultsOnZEE #ElectionResults #Elections2022
Election Results LIVE: UP-ઉત્તરાખંડમાં BJPને બહુમત, પંજાબમાં AAPની બલ્લે બલ્લે, ગોવામાં કાંટાની ટક્કર
Election Results LIVE Updates: 2022માં યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ. કુલ 7 તબક્કામાં આ ચૂંટણીઓનું વોટિંગ થયું. જનતા જનાર્દને કોને સત્તાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે તેનો નિર્ણય આજે થશે. આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થશે. તેની પળેપળની અપડેટ અને સચોટ માહિતી સરળ રીતે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, ZEE24કલાક અને તેના ડિજીટલ પ્લેટફોર્મ પર સરળ અને સચોટ રીતે આપ આ તમામ માહિતીઓ મેળવી શકો છો.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube

Like us on Facebook

Follow us on Twitter

You can also visit us at:
Рекомендации по теме