Shangar Aarti Darshan Salangpur Date 24 08 2024

preview_player
Показать описание
શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર, વિદેશના 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.24-08-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદા વાઘા અને સિંહાસને ચોકલેટનો દિવ્ય શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી સ્વામી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી - અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
શ્રીકષ્ટભંજનદેવ દાદાને ચોકલેટનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે 11:00 કલાકે ચોકલેટ અન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ મહિનાના પવિત્ર શનિવારના દિવસે દાદાને વિશેષ વાઘા અને સિંહાસનને ચોકલેટનો શણગાર કરાયો છે. દાદાના વાઘા વૃંદાવનમાં જરદોશી વર્ક કરીને તૈયાર કરવામાં આવ્યા છે. તો દાદાના સિંહાસનને 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે. આ ચોકલેટ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લડંન, હોંગકોંગ, દુબઈ અને કેનેડાથી મંગાવવામાં આવી છે. દાદાના સિંહાસન ચોકલેટનો શણગાર કરતા બે દિવસનો સમય લાગ્યો હતો. આ ચોકલેટ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે.
શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

Hello Devotees
Jai Shri swaminarayanv
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
#salamgpurdham #kingofsalangpur #decoration #salamgpurdham #kingofsalangpur #hariprakashswami #hanuman #vadtal #darshan #Ram #shriram #share #swaminarayan
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩
Рекомендации по теме
Комментарии
Автор

🌹🙏🏻જય શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા 🙏🏻🌹
🙏🏻🌹ૐ નમઃ હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહાઁ 🙏🏻🌹
🌹🙏🏻જય શનિદેવ મહારાજ 🙏🏻🌹
🌹🙏🏻જય શ્રી રામ 🙏🏻🌹

androgamerz
Автор

जय श्री गणेश, जय सिया राम, जय श्री राधे श्याम, जय श्री खाटू श्याम, जय श्री कष्टभंजन देव जी की, जय श्री दंदरौआ धाम जी की, जय श्री बालाजी महाराज जी की, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, हे प्रभु कृपा करो प्रभु जी दया करो प्रभु जी 🙏😢😢🌸🙏🏻🙏🏻🙏🏻🕉️🌺🌺🙏😢😢😢😢

vishalthapa
Автор

જય શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા ની 🙏 સદાય સહાયતે રેજો દાદા રક્ષા કરજો 🙏🙏🙏🙏

Zala.arunaba
Автор

જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અમારા બધા જ દુઃખ દૂર કરો પર દયા કરો જય હો

nirmaldankhara
Автор

ॐ नमो हनुमंते भय भजनाय सुखम करु फट स्वाहा

vijaydighe
Автор

🚩🙏ॐ हं हनुमते नमः🙏🚩🚩🙏ॐ हं हनुमते नमः🙏🚩🚩🙏ॐ हं हनुमते नमः🙏🚩🚩🙏ॐ हं हनुमते नमः🙏🚩🚩🙏ॐ हं हनुमते नमः🙏🚩🚩🙏जय राम🙏जय राम जय 🚩🙏श्रीराम🙏श्री राम🙏🚩🏵🌸🏵🌸🕉🌸🏵🌸🏵

arunmahajan
Автор

ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್ ಓಂ ಶ್ರೀ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳು ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕಟೀಲು ದುರ್ಗಾಪರಮೇಶ್ವರಿ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ಪ್ರಸನ್ನ ಜೈ ಹನುಮಾನ್ ಓಂ ಶ್ರೀ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ದೇವಿ ನಮಃ ಓಂ ಶ್ರೀ ನಾರದ ಮುನಿಗಳು ನಮಃ ಓಂ ಶ್ರೀ ಹಯಗ್ರೀವ ನಮಃ

dhananjaya
Автор

જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ જયસીતારામ જયસંવામિનારાયણ જયસવામીનારાયણ

sankarbhaikanani
Автор

જયશીરામ જયહનૂમતાજય કષ્ટભંજન દેવ મહારાજ જયશીરામ

DhavalGhohel
Автор

jai shree Ram Jai shree hanumanji Jai shree bajrangbali Jai shree sanidev Jai shree mataji

girishbhaibavishi
Автор

જય શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ કષ્ટો કાપો.

itendrajhala
Автор

Jai Shree Ram
Jai Shree Krishna
Jai Shree Kashtabhanjan Dev
Jai Shree Swaminarayan 🙏🏻

chintanpatel
Автор

જય શ્રી હનુમાન દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️

nirmaldankhara
Автор

🌹🙏 જય શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદા ના ચરણ માં વંદન

jayeshparmar
Автор

🌹🙏 જય શ્રી રામ 🙏 જય શ્રી કષ્ટભંજન દેવ 🙏 જય શ્રી કપી બળવંતા 🙏🌹🚩

varmorachamanbhai
Автор

Jay shree kashtbhanjan dev hanumanji dada saday sathe rejo ho jay shree ram🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

sumitradhanani
Автор

જય શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી તમારી કૃપા સદાય અમારા પર બની રહે એવી

nirmaldankhara
Автор

શ્રીરામ જય રામ જય જય રામ . જય કષ્ટભંજન દેવ સારંગપુર ધામ 🎉🌹 🙏

laxmanrathod
Автор

Jay 🌹bajarang 🌹bali 🌹🙏
Jay 🌹sitaram 🌹🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

DineshYadav-fxrj
Автор

होइहि सोइ जो राम रचि राखा। को करि तर्क बढ़ावै साखा॥ अस कहि लगे जपन हरिनामा। गईं सती जहँ प्रभु सुखधामा॥ जय सीताराम🙏 ओम नमो हनुमते भय भंजनाय सुखं कुरू फट् स्वाहा🙏🙏

sharvaribokare